આ ઉદ્યોગપતિએ કરી પોતાના શિક્ષકની ખરી કદર !! જાણો કોણ છે આ શિક્ષક ? 30 લાખ રૂપિયા જેટલી રકમ ગુરુદક્ષિણામાં આપી...
on
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
IDFC ફર્સ્ટ બેન્કના મેનેજર અને CEO વી. વૈધનાથને તેમની પાસે રહેલા શેરમાંથી IDFC FIRST BANK નાં એક લાખ શેર તેમને ભણાવતા શિક્ષકને ગીફ્ટ કર્યા છે.
બેન્કે કહ્યું કે વૈધનાથનને જીવનમાં પોતાનું લક્ષ્ય મેળવવામાં આ શિક્ષકે તેનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો અને મદદ કરી.
પોતાના આ સમયને યાદ કરીને વૈધનાથને આ ગીફ્ટ આપી...
આ શિક્ષકનું નામ છે ગુરૂદયાલ સરૂપ સૈની.
વૈધનાથને એ સ્પષ્ટ કર્યું છે કે કંપની એક્ટ મુજબ એના શિક્ષક સૈની એ થર્ડ પાર્ટી છે અને શિક્ષક એ રકમ પર ટેક્સ ચૂકવશે..
IDFC FIRST BANK નો શેર અત્યારે ૩૦ રૂપિયાની આજુબાજુ છે . તો આ હિસાબે તેને ગીફ્ટ કરેલા શેરની કીમત ૩૦ લાખ રૂપિયાની આજુબાજુ થાય છે..
વૈધનાથને પહેલા CAPITAL FIRST ની શરૂઆત કરી હતી. જેને ડીસેમ્બર ૨૦૧૮ માં IDFC BANK માં મર્જ કરવામાં આવી. મર્જર પછી તેનું નામ IDFC FIRST BANK નામથી ઓળખાવા લાગી..
૨૦૧૮માં મર્જર નહોતું થયું ત્યારે પણ વૈધનાથને CAPITAL FIRST નાં 4,30,000 શેર પોતાના પરિવારના સભ્યો, મિત્રો અને કામ કરવાવાળા નોકર - ચાકરને આપ્યા હતા.
Manager and ceo of idfc first bank V. Vaidhnathan has gifted one lakh shares of IDFC First Bank from the shares he has to the teacher who teaches him.
The bank said the teacher encouraged and helped Vaidhanathan achieve his goal in life.
Remaembering his time, he gave this gift to his teacher.
The name of this teacher is Gurudayal Sarup Saini.
Vaidhanathan has clarified that according to the Companies Act, his teacher Saini is a third party and the teacher will pay tax on the amount.
Shares of IDFC FIRST BANK are currently around rs. 30 . So the value of the shares gifted to him is around 30 lakh.
Vaidhanathan had earlier started Capital First, which was merged into IDFC BANK in december 2018. After the merger, it came to be known as Idfc First Bank.
Even when the merger did not take place in 2018 , Vaidhanathan gave 4,30,000 shares of Capital First to family members, friends and working servants.
Comments
Post a Comment