મફત ગેસ સીલીન્ડર મેળવવાની છેલ્લી તક છે મિત્રો... free gas cylinder

 મફત ગેસ સીલીન્ડર મેળવવાની છેલ્લી તક છે મિત્રો...

આજે જ જાણી લ્યો સંપૂર્ણ માહિતી...

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોદી સરકાર ફ્રી માં ગેસ સીલીન્ડર આપી રહી છે..

આમ તો આ યોજના ૨૦૧૬ માં ત્રણ વર્ષ માટે લાગુ કરવામાં આવી હતી.

પરંતુ કોરોનાના સંકટના કારણે તેની જે અંતિમ તારીખ એપ્રિલ માસમાં હતી તેમાં વધારો કરવામાં આવ્યો હતો.

અને છેલ્લી તારીખ ૩૦ મી સપ્ટેમ્બર કરવામાં આવી હતી. 

પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલી આ યોજના ખાસ મહિલાઓ માટે જ છે. મહિલાઓ સસ્તો ગેસ વાપરતી થાય અને ધુમાડાથી આંખોનું રક્ષણ થાય તેમજ પ્રદુષણ પણ ઓછું ફેલાય એવો સરકારનો ખાસ હેતુ છે..



  • છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર
  • કોરોનાના કારણે સરકારે વધાર્યો હતો સમયગાળો
  • ગરીબ પરિવારોને મળશે લાભ
  • અરજી કરવા માટે નજીકના lpg સેન્ટરમાં ફોર્મ સબમિટ કરવું પડશે.. 
  • bpl પરિવારની મહિલા સભ્ય આ માટે અરજી કરી શકે છે...
  • ડોકયુમેન્ટ્સ ક્યાં કયા જોશે ?
  • ફોર્મની સાથે જનધન બેંક ખાતા નંબર 
  • આધાર નંબર
  • બીપીએલ કાર્ડપાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ્સ 
  • ઉમર અંગેનો દાખલો
  • bpl લીસ્ટ ના નામની પ્રિન્ટ 
  • ૨૦૧૧ ની વસતી ગણતરી મુજબ જે bpl પરિવારો છે તેને આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. 
  • વિધવા સહાય યોજનાની વધારે માહિતી માટે વિડીયો જુઓ  નીચે આપેલ લિંક પરથી....
  • https://youtu.be/AEsrzEXhDYs






વિવિધ સહાય યોજનાઓની માહિતી માટે આપની youtube ચેનલને નીચેની લિંક પરથી subscribe કરો...

https://www.youtube.com/channel/UCIpiMR2B_QsYPDRuEhZiqpw?view_as=subscriber

 


Comments