Official paripatra khedut sahay

 Official paripatra khedut sahay 

રાજ્ય સરકારે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે ઓફિસિયલ પરિપત્ર જાહેર થઇ ગયો છે... સૌથી નીચેની લિંક પરથી

આ યોજનાની વધારે માહિતી માટે ગુજરાતીમાં વિડીયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો...


The state government has announced a package for farmers

  • The state has announced a package of Rs 3700 crore for crop losses to farmers.
  • The online portal will be open from October 1 to apply for assistance.

  • Farmers will have to apply from the nearest e-gram center.

  • The cost of the application will be borne by the State Government.

  • The assistance amount will be credited to the farmers' bank account through dbt.

  • Documents required for application
  • aadhar card
  • Copy of bank passbook IFSC code
  • 7 12 8a copy
  • 5 lakh farmers of the state will be given the benefit of this scheme
  •  Assistance of Rs. 10,000 per hectare will be provided
  • Assistance will be given up to a maximum of 3 hectares
  • Farmers with less than one hectare of land will be given assistance of Rs.5000
  • Gujarat Chief Minister Shri Vijaybhai Rupani has taken this important decision for the farmers.
  •  Farmers of 123 talukas in 20 districts of the state will be given the benefit of this scheme.
  • 5 lakh hectare area covered

  • રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ 2020 ઋતુમાં ચોમાસાની શરૂઆત સારી રીતે અને
    સમયસર થયેલી હતી. જે મુજબ રાજ્યના તમામ જીલ્લાઓમાં ખૂબ સારા ઉત્પાદન અને સંજોગો
    હતા..


  • પરંતુ ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં થયેલ ભારે વરસાદ
    અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતી પાકોને નુકસાન થયાના અહેવાલ હતા.


જે અંગે જીલ્લા કક્ષાએ વહીવટી તંત્ર દ્વારા પાક નુકસાન અંગે કરવામાં
આવેલા આકલન મુજબ અહેવાલના આધારે અસરગ્રસ્ત જીલ્લા, તાલુકાઓમાં ઉદ્ભવેલી
પરિસ્થિતિને ધ્યાને લઇ ખેડૂતોને થયેલ પાક નુકસાન અન્વયે સહાય આપવાનું જરૂરી જણાતા

  • SDRF મહેસૂલ વિભાગ ઉપરાંત રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાની બાબત

સરકારશ્રીની વિચારણા હેઠળ હતી...

The monsoon started well and on time in the kharif 2020 season in the state this year. According to which all the districts of the state had very good production and conditions.


But there were reports of damage to crops due to heavy rains and flooding in some talukas of the state during the month of August.

In this regard, according to the assessment made by the administration at the district level on the basis of the report, considering the situation arising in the affected districts and talukas, the government was considering to provide agricultural relief package from the state budget in addition to the SDRF revenue department. .
 આ યોજનાની વધારે માહિતી માટે ગુજરાતીમાં વિડીયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો...


રાજ્ય સરકારે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે ઓફિસિયલ પરિપત્ર જાહેર થઇ ગયો છે... સૌથી નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો

Comments