SBI important announcement
cyber criminals are approaching customers via what'sapp calls and messages !
informing customers about winning lottery and asking them to contact an SBI number
please be aware that SBI never calls or asks for personal or account specific information through Email / SMS / call / what'sapp calls.
there is no lottery scheme or lucky customer gift offer going on please stay safe and think before you fall into any such trap
cyber criminals are waiting for just one mistake - please do not trust such fake callers of forwarded massages
please share this message with people to save them from any such frauds.
SBI ની ગ્રાહકોને ચેતવણી.
સાયબર ગુનેગારો ગ્રાહકોને whatsapp calls અને મેસેજ દ્વારા સંપર્ક કરી રહ્યા છે..
ગ્રાહકોને લોટરી જીતવા વિશે માહિતી આપવી અને sbi નંબર પર સંપર્ક કરવા કહેવું...
કૃપા કરીને ધ્યાન રાખો કે એસબીઆઈ ક્યારેય ઈમૈલ / એસએમએસ / call / whatsapp દ્વારા વ્યક્તિગત અથવા એકાઉન્ટ વિશે માહિતી માટે ક્યારેય કોલ કરતી નથી કે પૂછતી નથી...
અહી કોઈ લોટરી સ્કીમ નથી કે કોઈ લકી ગ્રાહક ગીફ્ટ ઓફર ચાલી રહી નથી.. કૃપા કરીને સલામત રહો અને તમે આવી કોઈ જાળમાં ફસાતા નહિ..
સાયબર ગુનેગારો ફક્ત એક જ ભૂલની રાહ જોઈ રહ્યા છે. કૃપા કરીને આવા મેસેજ કે ફ્રોડ કોલ પર વિશ્વાસ નાં કરો..
કૃપા કરીને આ સંદેશ વધારે લોકો સુધી શેર કરો જેથી તેઓ આવી છેતરપીંડીથી બચી શકે..
વધારે માહિતી માટે ગુજરાતીમાં વિડીયો જુઓ નીચેની લિંક પરથી....
Comments
Post a Comment