રાજ્ય સરકારે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે The state government has announced a package for farmers
The state government has announced a package for farmers
- The state has announced a package of Rs 3700 crore for crop losses to farmers.
- The online portal will be open from October 1 to apply for assistance.
- Farmers will have to apply from the nearest e-gram center.
- The cost of the application will be borne by the State Government.
- The assistance amount will be credited to the farmers' bank account through dbt.
- Documents required for application
- aadhar card
- Copy of bank passbook IFSC code
- 7 12 8a copy
- 5 lakh farmers of the state will be given the benefit of this scheme
- Assistance of Rs. 10,000 per hectare will be provided
- Assistance will be given up to a maximum of 3 hectares
- Farmers with less than one hectare of land will be given assistance of Rs.5000
- Gujarat Chief Minister Shri Vijaybhai Rupani has taken this important decision for the farmers.
- Farmers of 123 talukas in 20 districts of the state will be given the benefit of this scheme.
- 5 lakh hectare area covered
💥વિધવા સહાય યોજનાની માહિતી માટે જુઓ નીચે આપેલ લિંક પરથી....
https://rameshsir.blogspot.com/2020/09/vidhava-sahay-new-form-date-792020.html
💥👉વિવિધ સહાય યોજનાઓની માહિતી માટે આપની youtube ચેનલને નીચેની લિંક પરથી subscribe કરો...
રાજ્ય સરકારે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે
રાજ્યના ખેડૂતોને પાક નુકશાની માટે 3700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે.
સહાય માટે અરજી કરવા માટે ૧લી ઓકટોબરથી ઓનલાઇન પોર્ટલ ખુલ્લુ મુકાશે.
ખેડૂતોએ નજીકના ઈ ગ્રામ સેન્ટર થી અરજી કરવાની રહેશે.
અરજી નો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
સહાયની રકમ dbt ના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
બેંક પાસબુકની નકલ આઈએફએસસી કોડ
7 12 8 અ નકલ
રાજ્યના ૨૭ લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે
હેકટર દીઠ ૧૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે
વધુમાં વધુ ૨ હેકટર સુધી સહાય આપવામાં આવશે
એક હેકટર થી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 5000 રૂપિયા સહાય આપવામાં આવશે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો માટે આ મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
૩૭ લાખ હેકટર વિસ્તારને આવરી લેવાયો
Comments
Post a Comment