વિધવા સહાય યોજનાનું નવું ફોર્મ કઈ રીતે ભરશો ? vidhava sahay new form date 7/9/2020

વિધવા સહાય યોજનાનું નવું ફોર્મ કઈ રીતે ભરશો ?

વિધવા બહેનોને વાર્આષિક 15000 રૂપિયાની સહાય મળશે એટલે કે મહિનાના ૧૨૫૦ રૂપિયાની સહાય મળશે... 

 યોજના અંતર્ગત વારસદારોને ૧ લાખ રૂપિયાની સહાય પણ મળવાપાત્ર થાય છે...

આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે :

આ યોજનાનો લાભ કોને મળશે ?

આ યોજનાની લાભ મેળવવાની પાત્રતા શું છે ?

૨૧ વર્ષ થી વધારે ઉમરનો પુત્ર હોય તો આ ફોર્મ ભરી શકાય ?

આવક મર્યાદા શું છે ?

ફોર્મ કઈ રીતે ભરશો ?

આ બધી જ માહિતી આજે આપણે મેળવવાની છે.

સાથે તમને youtube વિડીયોની લિંક પણ મૂકી દેશું ત્યાંથી તમે વિડીયો જોઇને ફોર્મ સરળતાથી ભરી શકશો.

આ સાથે જ વિધવા સહાયનું નવું ફોર્મ પણ મૂકી દેશું , જે તમે ડાઉનલોડ કરી તેની પ્ભરિન્રીટ આઉટ મેળવીને ભરી શકશો.

વધારે માહિતી માટે આપની youtube ચેનલ kalarav voice of knowledge ને subscribe પણ કરી લેજો જેથી તમને ત્યાંથી નવા વિડીયોની માહિતી મળતી રહે. સાથે જ આપના blog ને પણ follow કરજો... 



  • ફોર્મ ક્યાંથી મળશે ?
  • મામલતદાર કચેરીમાંથી વિનામૂલ્યે મળશે. 
  • ફોર્મ ક્યાં ભરીને આપવાનું છે ?
  • ફોર્મ ભરીને મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું છે.
  • ક્યાં ક્યાં ડોકયુમેન્ટ્સ ની જરૂર પડશે ?
  • youtube વિડીયોની લિંક મૂકી છે જોઈ લેજો 
  • આવક મર્યાદા શું છે ?
  • youtube વિડીયોની લિંક મૂકી છે જોઈ લેજો 
  • ૨૧ વર્ષ થી વધારે ઉમરનો પુત્ર હોય તો આ ફોર્મ ભરી શકાય ?
  • હા ફોર્મ ભરી શકાય,
  • જેને વિધવા સહાય ચાલુ હોય તેને આ ફોર્મ ભરવાનું છે ?
  • ના આ વિધવા સહાયનું નવું ફોર્મ છે. ચાલુ સહાય હોય તેને ભરવાની નથી..
  • આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો ...

Vidhava sahay yojana new form date 7/9/2020

  • વિધવા સહાય યોજનાનું નવું ફોર્મ ડાઉનલોડ કરો સૌથી નીચે આપેલ લિંક પરથી....

 



  • વિધવા સહાય યોજનાની વધારે માહિતી માટે વિડીયો જુઓ  નીચે આપેલ લિંક પરથી....
  • https://youtu.be/AEsrzEXhDYs


વિવિધ સહાય યોજનાઓની માહિતી માટે આપની youtube ચેનલને નીચેની લિંક પરથી subscribe કરો...


ગુજરાત સરકારની વિવિધ સહાય યોજનાઓ નીચેની લિંક પરથી જુઓ 

https://www.youtube.com/playlist?list=PLw0AqVT-VQEfFPGFs1yH1bWtKBKC4Ksdx


                                                       Thanks                                                                 

Comments