Digital sevasetu 22 પ્રકારની સેવાઓ ગામડેથી ઓફિસિયલ પરિપત્ર


Digital sevasetu ડીજીટલ સેવાસેતુ ૨૨ પ્રકારની સેવા હવે ગામડેથી મળશે. તાલુકાના ધક્કા બંધ. 

The Rupani government has made a very important decision for the people.


There is no need for people to push the taluka for 4 services.

• Earlier the service bridge program was running.



 So now the Rupani government is going to start a program similar to this service bridge.

• The Sevasetu program was running on a certain day but now the government is going to launch the Digital Sevasetu program.

• With the digital service bridge, people will be able to get 4 types of services from their own village.

• Now you don't have to go to the taluka for this.

These services will start from 8th October.

 From October 8, digital service bridge program will be launched in 2700 villages of 167 talukas.

000 By December 2020, 8000 gram panchayats will be covered under the digital service bridge.

Work related to 4 services will be done in the village.

These services will be as follows.

Work related to ration card such as adding name, deleting, duplicate ration card, changing address etc.

Widow Certificate

 Example of residence

• Example of income

Senior Citizen Certificate

Minority certificate

• Agriculture support

• 6 such different types of services will be available from the village itself.


  • રુપાણી સરકારે લોકો માટે એક ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે.
  • લોકોને ૨૨ જેટલી સેવાઓ માટે તાલુકાએ ધક્કા ખાવાની જરૂર નથી.
  • પહેલા સેવા સેતુ કાર્યક્રમ ચાલતો હતો.
  • તો હવે રૂપાણી સરકાર આ સેવાસેતુ જેવો જ કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહી છે.
  • સેવાસેતુ કાર્યક્રમ અમુક નક્કી કરેલા દિવસે જ ચાલતો હતો પરંતુ હવે સરકાર ડીજીટલ સેવાસેતુ કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહી છે.
  • ડીજીટલ સેવાસેતુથી લોકોને પોતાના ગામથી જ ૨૨ પ્રકારની સેવાઓ ગામડેથી જ મળી રહેશે.
  • હવે આ માટે તાલુકાએ જવાની જરૂર નહિ પડે.
  • 8 ઓક્ટોબરથી આ સેવાઓ ચાલુ થશે.
  • 8 ઓક્ટોબરથી 167 તાલુકાના 2700 ગામોમાં  ડીજીટલ સેવાસેતુ કાર્યક્રમ ચાલુ થશે.
  • ડીસેમ્બર 2020 સુધીમાં 8000 ગ્રામ પંચાયતોને ડીજીટલ સેવાસેતુ હેઠળ આવરી લેવાશે.


  • ગુજરાતીમાં વધારે માહિતી માટે વિડીયો જુઓ નીચેની લિંક પરથી. 

  • https://youtu.be/zXN3TcvvAcU

BPL અને NFSA ની જેમ કાયમી દર મહીને રાહત દરે અનાજ મળશે વધારે માહિતી માટે વિડીયો જુઓ નેચેની લિંક પરથી.

https://youtu.be/U3o5ZA8vhP8

વિવિધ પરિપત્રો ડાઉનલોડ કરવાઆપણી વેબસાઈટની મુલાકાત નીચેની લિંક પરથી લો 

https://rameshsir.blogspot.com/


 


Comments