Girnar ropeway tickets fare

Girnar ropeway tickets fare  ગીરનાર રોપવે ભાડું કેટલું છે ?

People are likely to be allowed to sit on the ropeway from Sunday.



 After Narendra Modi inaugurated the Girnar ropeway in 2007, today the ropeway is fully realized.

 The ropeway constructed at a cost of Rs 130 crore is full of many modernities.

 The Girnar ropeway has become the longest 2.13 km temple ropeway in Asia.

 Prime Minister Shri Narendrabhai Modi will unveil the ropeway on October 7.

 Then Chief Minister Shri Vijaybhai Rupani, Energy Minister Shri Saurabhbhai Patel, Tourism Minister Shri Jawaharbhai Chavda and MP from Junagadh Gir Somnath Shri Rajeshbhai Chudasama will enjoy the rope way trip on the first day.

This temple rope way will go from the ground to the Ambaji temple which is at a height of 200 feet.

Pilgrims will now be able to reach the Ambaji Mata temple in just 5 minutes as soon as they receive the gift of the Temple Ropeway.

While walking takes about 4 hours.

  •  2007માં નરેન્દ્ર મોદીએ ગિરનાર રોપ-વેની ખાતમુહૂર્ત કર્યા બાદ આજે રોપવે સંપૂર્ણ રીતે સાકાર થઇ ગયેલ છે.
  •  ૧૩૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ropeway અનેક  આધુનિકતાઓથી ભરેલો છે.


  •  એશિયા નો સૌથી લાંબો  2.13  કિલોમીટરનો temple ropeway એટલે ગિરનાર રોપ-વે બની  ગયો છે.
  •  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૪ ઓકટોબરના રોજ  આ રોપવે નું  ઈ લોકાર્પણ કર્યું હતું.
  • આ ટેમ્પલ રોપ વે જેમીનથી ૩૩૦૦ ફૂટની ઉચાઈએ આવેલા અંબાજી મંદિર સુધી જશે.. ત્યારે અંબાજી મંદિરના ઈતિહાસ વિશે જાણીએ તો આ મંદિર સોલંકી રાજાના જૈન મુખ્યમંત્રી વસ્તુપાલે 13 મી સદીમાં બંધાવ્યું હતું..
  • ટેમ્પલ રોપ વે ની ભેટ મળતા જ યાત્રિકો હવે ૮ મીનીટમાં જ અંબાજી માતાના મંદિરે પહોચિની દર્શન કરી શકશે.
  • જયારે પગપાળા જતા લગભગ 4 કલાક જેટલો સમય લાગે છે.

Comments