Google, one of the world's largest tech companies, has had several services down.

 વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ પૈકીની એક ગૂગલની અનેક સેવાઓ ડાઉન થઇ ગઈ છે.


મોટાભાગે આ સમસ્યા gmail , ગૂગલ drive , અને youtube પર આવી રહી છે.

આ સમસ્યાઓને લીધે યૂઝાર્સને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગૂગલની વિવિધ સેવાઓ કે જેમાં gmail, youtube અને google drive ને લઈને સેવાઓ ખોરવાઈ ગઈ છે.

youtube ની સેવાઓમાં પણ સમસ્યા આવી રહી છે.

gmail માં પણ આ જ સમસ્યાઓ આવી રહી છે.

વિશ્વભરમાં અત્યારે gmail ના 180 કરોડથી પણ વધારે યુઝર્સ છે.

Google, one of the world's largest tech companies, has had several services down.

Mostly this problem is coming from gmail, google drive, and youtube.

Users are facing huge difficulties due to these problems.

Google's various services, including gmail, youtube and google drive, have been disrupted.

There is also a problem with youtube services.

Gmail is having similar problems.

Gmail now has over 180 million users worldwide.

ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજનાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચે આપેલી લીંક પરથી..


ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવો નીચેની લીંક પરથી...

 જમીન માપણી અંગેની ફરિયાદ અને તેનું સમાધાન બાબતની વધારે માહિતી નીચેની લીંક પરથી મેળવો.. 

https://youtu.be/kDAcZhAJFsk 


વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી.. 

https://youtu.be/OQ0KPVOH-bY


વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..

https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing




Comments