Official guideline for the celebration of Makar Sankranti 2021 festival announced મકર સંક્રાંતિ 2021 તહેવારની ઉજવણીની ઓફિસિયલ ગાઈડલાઈન જાહેર
The festival of Uttarayan and Vasi Uttarayan is celebrated on 14th-15th January.
Under normal circumstances, a large number of people gather on the terraces, agacis as well as in the open fields to celebrate the festival of Uttarayan and Vasi Uttarayan. Coronal infections are likely to increase as large numbers of people congregate.
Therefore, considering the situation of COVID-19 in the state, from 9/1/2021 to 17/1/2021, the State Government has implemented such instructions.
No public places / open fields / roads etc. can be collected and kites cannot be chewed.
In the current epidemic situation, it is advisable to celebrate the festival of Uttarayan with close family members.
No person other than the resident shall be allowed to enter the grounds of the building / flat terrace / agaci or residential society. No admission related to flat / residential society will have to be given. Violation of any instructions relating to Fellet / Residential Society. The secretary / authorized persons of the flat will be responsible and action will be taken against them as per rules.
તારીખ 14 - 15 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.
સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા , અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે.
આથી રાજ્યભરમાં COVID - 19 ની પરિસ્થિતિને ધ્યાને લેતા તારીખ 9/1/2021 થી તારીખ 17/1/2021 સુધી આ મુજબની સૂચનાઓ રાજ્અય સરકારે અમલમાં મૂકી છે.
કોઈપણ જાહેર સ્થળો / ખુલ્લા મેદાનો / રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહિ તેમજ પતંગ ચગાવી શકાશે નહિ.
પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાજે જ ઉજવવામાં આવે તે સલાહભર્યું છે.
મકાન / ફ્લેટ ધાબા / અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાના રહીશ સિવાયની કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહિ. ફ્લેટ / રહેણાંક સોસાયટી સંબંધિત કોઈપણ પ્રવેશ આપવાનો રહેશે નહિ. ફેલેત / રહેણાંક સોસાયટી સબંધિત કોઈપણ સૂચનાઓના ભંગ badal સોસાયટી . ફ્લેટના સેક્રેટરી / અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુદ્ધ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતીમાં વધારે માહીતી મેળવવા માટે જુઓ વિડીયો નીચેની લીંક પરથી
વધારે માહિતી મેળવવા માટે ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો.
https://drive.google.com/file/d/1qBLF946ZYZ0BmKxAEpB4uJhlqUn699_1/view?usp=sharing
Comments
Post a Comment