MINI LOK DOWN until 5 May 2021 in Gujarat

 

MINI LOK DOWN until 5 May 2021


૨૯ Night curfew in cities ... malls, parks, restaurants, religious places closed only essential services will continue during the period of night curfew. In addition, the following matters will also be implemented.

Sick persons, disabled persons will be allowed to move with the attendant for treatment.

Passengers will have to be allowed to travel by presenting train, airport ST or city bus tickets.

Marriages will not be held during the night curfew.


5 મે 2021 સુધી મીની લોક ડાઉન MINI LOK DOWN

૨૯ શહેરોમાં નાઈટ કર્ફ્યું... મોલ , પાર્ક , રેસ્ટોરન્ટ , ધાર્મિક સ્થળો બંધ

રાત્રીના કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ
રહેશે. આ ઉપરાંત નીચે મુજબની બાબતો પણ અમલમાં રહેશે..

બીમાર વ્યક્તિઓ , અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરમાં છૂટ રહેશે.

મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટિકિટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે..

ગુજરાતીમાં વધારે માહિતી મેળવવા માટે નીચેને બંને પરીપત્રો ડાઉનલોડ કરો... 


રાત્રી કર્ફ્યુંનાં સમયગાળા દરમિયાના લગ્ન યોજી શકાશે નહિ..

29 સિટીના નાઈટ કર્ફ્યુંને લગતો પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની

 લીંક પરથી 

https://drive.google.com/file/d/1cmLBSVbNGh3RnonrVwEiyWYw3bHZb_58/view?usp=sharing


સમગ્ર રાજ્યમાં ક્યાં ક્યાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે , તે પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી. 

https://rameshsir.blogspot.com/2021/04/mini-lok-down-until-5-may-2021-in.html


Comments