GUJARAT ELECTRIC VEHICLE POLICY 2021

GUJARAT ELECTRIC VEHICLE POLICY 2021 

Up to 20 thousand for electric two wheeler

Up to 50 thousand for three wheeler

Up to Rs. 1.5 lakh assistance for four wheeler

Directly to the bank account

Gujarat will get double the subsidy per kilowatt for e-vehicles than any other state in the country.

Private or commercial vehicles will be subsidized regardless of the type of vehicle.

100% exemption from registration fee for e-vehicle passed by RTO of Gujarat

At least 6 million tons of carbon emissions will stop.

100% exemption from registration fee for e-vehicle passed by RTO of Gujarat

At least 6 million tons of carbon emissions will stop.

Petrol pumps will also be allowed for charging stations.

Will set up charging systems in housing and commercial constructions.

કિલોવોટ મુજબ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટે 20 હજાર સુધી

થ્રી વ્હીલર માટે 50 હજાર સુધી

ફોર વ્હીલર માટે દોઢ લાખ રૂપિયા સહાય સુધી

સીધી જ બેંક ખાતામાં

દેશના અન્ય કોઇપણ રાજ્યો કરતા ગુજરાતમાં ઈ વ્હીકલ માટે પ્રતિ કિલોવોટ સબસીડી બમણી અપાશે.

પ્રાયવેટ કે કોમર્શિયલ વાહેન કોઈ પણ વાહનના પ્રકારને ધ્યાનમાં લીધા સિવાય સબસીડી અપાશે.

ગુજરાતના આરટીઓ દ્વારા પાસ થયેલા ઈ વ્હીકલને નોંધણી ફી માંથી 100 ટકા મુક્તિ

ઓછામાં ઓછું 6 લાખ ટન કાર્બન ઉત્સર્જન અટકશે.

ગુજરાતના આરટીઓ દ્વારા પાસ થયેલા ઈ વ્હીકલને નોંધણી ફી માંથી 100 ટકા મુક્તિ

ઓછામાં ઓછું 6 લાખ ટન કાર્બન ઉત્સર્જન અટકશે.

પેટ્રોલ પંપને પણ ચાર્જીંગ સ્ટેશન માટે મંજૂરી અપાશે.

હાઉસિંગ અને કોમર્શિયલ બાંધકામોમાં ચાર્જીંગ વ્યવસ્થા ઉભી કરશે.

Comments