PRADHANMANTRI KISAN MANDHAN YOJANA

  

v  આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
PRADHANMANTRI KISAN MANDHAN YOJANA



v  પી.એમ. કિસાન માનધન યોજનાનો લાભ કોને મળી શકે ?

v  એવા ખેડૂતો કે જેની પાસે ૨ હેક્ટર કે તેથી ઓછી ખેતીની જમીન છે.

v  ઉમર ૧૮ થી ૪૦ વર્ષ સુધીની હોવી જોઈએ.

v  આ યોજનાનો ફાયદો ૬૦ વર્ષની ઉમર પૂરી થાય પછી મળે છે.

v  જરૂરી ડોક્યુમેન્ટ્સ

v  બેંક એકાઉન્ટ

v  આધારકાર્ડ

v  બેંક એકાઉન્ટ આધાર સાથે લીંક હોવું જરૂરી છે.  

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની વધારે માહિતી અને ફોર્મ કઈ રીતે ભરશો તેનો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો... 



  આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના



v  આ યોજનાનો લાભ જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તે બધા લોકોને મળે છે.

v  જરૂરી ડોક્યુમેન્ટ્સ

v  આધારકાર્ડ

v  સેવિંગ બેંક એકાઉન્ટ અથવા જનધન ખાતું IFSC કોડ વાળું

v  મોબાઇલ નંબર

v  અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમયોગીઓ, સ્થળાંતરીતસ્થાનિક કામ કરતાં લોકોખેત શ્રમયોગીઓસ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, ફેરિયાઓઆશા વર્કર્સઆંગણવાડી વર્કર્સમાછીમારોબાગાયતી કામદારોદૂધ પહોંચાડનારમનરેગા અંતર્ગત કામ કરતા શ્રમયોગીઓરીક્ષા ચાલકો મધ્યાહ્ન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ અન્ય સબંધિત શ્રમયોગીઓનો સમાવેશ થાય છે. 

v  જે શ્રમિકોની આવક મહીને 15000 થી ઓછી છે એવા શ્રમિકોને આ યોજનાનો લાભ મળે છે.

v  ઉમર ૧૮ થી ૪૦ વર્ષ સુધીની હોવી જોઈએ.

v  ઉમર પ્રમાણે ૫૫ રૂપિયાથી શરુ કરીને ૨૦૦ રૂપિયા સુધી મહીને પ્રીમીયમ ભરવું પડે છે.

v  આ પ્રીમીયમ ૬૦ વર્ષ સુધી ભરવાનું હોય છે.

v  જેટલું પ્રીમીયમ ભરીયે છીએ એટલું જ પ્રીમીયમ સરકાર શ્રીમીકોનું પ્રીમીયમ દર મહીને ભરે છે.

v  ૬૦ વર્ષ પછી દર મહીને ૩૦૦૦ રૂપિયા પેન્શન મળશે.

v  તો જોઈએ તમારે ઉમર પ્રમાણે કેટલું પ્રીમીયમ ભરવું પડે છે.

આ યોજનાની વધારે માહિતી અને ફોર્મ કઈ રીતે ભરશો તેનો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો... 

The name of this scheme is Pradhan Mantri Shramayogi Mandhan Yojana

The benefits of this scheme are available to all those who work in the unorganized sector.

Required documents

Aadhaar card

Savings Bank Account or Jandhan Account with IFSC Code

Mobile number

Unorganized workers include construction workers, migrants, people working locally, farm workers, self-employed workers, hawkers, Asha workers, Anganwadi workers, fishermen, horticultural workers, milk delivery workers, workers working under MGNREGA. As well as other related laborers.

Workers whose income is less than Rs. 15000 per month get the benefit of this scheme.

Must be between 18 and 40 years of age.

Depending on the age, you have to pay a monthly premium starting from Rs 55 to Rs 200.

This premium has to be paid for 60 years.

The government pays the same premium every month as

the premium we pay.

After 60 years you will get a pension of Rs. 3000 per

month.

So how much premium do you have to pay according to

age.

 

Comments