- ૧,૨૫,૦૦૦ રૂપિયા સહાય
- કોણ અરજી કરી શકે ?
- અરજી કઈ રીતે કરવાની છે ?
- જુઓ સંપૂર્ણ માહિતી..
- Mahila Samrudhi Yojana
- Assistance of Rs. 125000
- Who can apply?
- How to apply?
- See full information ..
- Low Lending to Individual Women Entrepreneurs for Self-Employment and Self-Reliance
- Under this scheme, loans are given to women beneficiaries on an individual basis for doing business of their choice.
- Key Featuresઃ
- Applicants should be of Rabari and Bharwad caste from socially and educationally backward class.
- Maximum loan limit is Rs. 1.25 lakh
- Age range 21 to 45 years.
- Annual income limit of Rs. 3 lakhs.
- Interest rate 4% per annum
- 100% loan amount
- How to apply?
- https://ggdconline.gujarat.gov.in/ You can apply online by visiting this website.
- મહિલા સમૃધ્ધિ યોજના
- ૧,૨૫,૦૦૦ રૂપિયા સહાય
- કોણ અરજી કરી શકે ?
- અરજી કઈ રીતે કરવાની છે ?
- જુઓ સંપૂર્ણ માહિતી..
- મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરી આત્મનિર્ભર કરવા માટેની વ્યકિતગત મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુસ્તરીય ધિરાણ
- આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને પોતાની પસંદગીનો ધંધો કરવા માટે વ્યકિતગત ધોરણે લોન આપવામાં આવે છે.
- મુખ્ય લાક્ષણિકતાઓઃ
- અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઇએ
- લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૨૫ લાખ
- વયમર્યાદા ૨૧ થી ૪૫ વર્ષ.
- વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ.
- વ્યાજનો દર વાર્ષિક ૪ %
- લોનની રકમ ૧૦૦ %
- અરજી કઈ રીતે કરશો ?
- https://ggdconline.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો.
- આ યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો..
Comments
Post a Comment