STD 6 7 8 MATHS VIDEO

STD 6 7 8 MATHS VIDEO

ગણિત ધોરણ ૬ ૭ ૮ પ્રકરણ વાઈઝ વિડીયો લીંક નીચે મુકેલી છે. 


 કોમ્પ્યુટરાઈઝ્ડ જનરેટ તથા મહેસુલી દસ્તાવેજોમાં e-sign અને e-Seal નો અમલ કરવા બાબતનો મહત્વના ઠરાવ ડાઉનલોડ કરવા માટે ની લીંક નીચે આપેલી છે. 

 Ø  જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા તથા નાગરિકોને રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ સરળતાથી ઉપલ્બ્ધ કરાવવા વહીવટી સુધારણાના ભાગરૂપે અન્નનાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ધ્વારા NIC-Gujarat ના સહયોગથી ભારત સરકારની “Mera Ration” Mobile app ના આધારે “My Ration”  Mobile app તૈયાર કરવામાં આવી છે.

Ø  આ એપ્લીકેશન ગવર્નમેન્ટ ટુ સિટીઝન (G2C) એપ્લિકેશન છે. જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને રેશનકાર્ડને લગતી જુદી- જુદી માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ઘ કરાવવામાં આવી છે.

Ø  મોબાઇલ એપ્લિકેશનમાં વપરાશકર્તાએ મોબાઇલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી.નો ઉપયોગ કરીને પોતે રજીસ્ટર  કરાવવાનું રહેશે. અહીં મોબાઈલ નંબર ફરજીયાત રહેશે. દરેક રેશનકાર્ડધારક પોતે વાપરતા હોઇ તે જ મોબાઈલ નંબર દાખલ કરે તે ખુબ જરૂરી છે. નોંધણી પછી વપરાશકર્તા એપ્લિકેશનમાં પ્રવેશ કરી શકે છે.

Ø  આ એપ થકી વપરાશકર્તા તેમનો રેશનકાર્ડ નંબર દાખલ કરીને રેશનકાર્ડની વિગત અને પરિવારની વિગતોની સાથે રેશનકાર્ડ સાથે જોડાયેલ વાજબી ભાવની દુકાનની વિગતો અને પોતાને મળવાપાત્ર જથ્થાની પણ વિગતો મેળવી શકે છે.

Ø  આ ઉપરાંત પોતે છ માસમાં કેટલો જથ્થો મેળવ્યો છે તે પણ જાણી શકે છે. આ એપ થકી રેશનકાર્ડ ઘારક દુકાનેથી જથ્થાની ખરીદી બાદ તેમના રેશનકાર્ડ પર થયેલ વિતરણ અંગેના બિલની રસીદ મેળવી શકે છે.

Ø  આ એપ થકી રેશનકાર્ડને લગતી સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ ઉમેરવું-કમી કરવુંસરનામમાં સુઘારો કરવોકાર્ડ વિભાજનડુપ્લિકેટ રેશનકાર્ડનવું રેશનકાર્ડ કઢાવવા જેવી સેવાઓ માટે રાજય સરકારના Digital Gujarat પ્લેટફોર્મ પર ઓનલાઇન અરજી કરી શકે છે. આ માટે લિંક એપ્લિકેશન આપવામાં આવેલી છે.

Ø  તેમજ રેશનકાર્ડઘારક જાહેર વિતરણ વ્યવસ્થાને લગતી રજુઆતો માટે ઓનલાઇન ફરિયાદ કરી પોતાનો પ્રતિભાવ પણ ઓનલાઇન આપી શકે છે.

ધોરણ 6 ગણિતના પ્રકરણ વાઈઝ વિડીયો માટે અહિયાં ટચ કરો.. 


ધોરણ 7 ગણિતના પ્રકરણ વાઈઝ વિડીયો માટે અહિયાં ટચ કરો..  


ધોરણ 8 ગણિતના પ્રકરણ વાઈઝ વિડીયો માટે અહિયાં ટચ કરો.  


કોમ્પ્યુટરાઈઝ્ડ જનરેટ તથા મહેસુલી દસ્તાવેજોમાં e-sign અને e-Seal અંગેની માહિતી વિડીયો દ્વારા મેળવવા માટે અહિયાં ટચ કરો..

કોમ્પ્યુટરાઈઝ્ડ જનરેટ તથા મહેસુલી દસ્તાવેજોમાં e-sign અને e-Seal નો અમલ કરવા બાબતનો મહત્વના ઠરાવ ડાઉનલોડ કરવા માટે અહિયાં ટચ કરો. 

My Ration મોબાઈલ એપ્લીકેશન વિશે વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો.. 

Comments