Funeral scheme for Rs.5000 assistance for senior citizens receiving old age assistance

Funeral scheme for Rs.5000 assistance for senior citizens receiving old age assistance 

વૃદ્ધ સહાય મેળવતા સિનીયર સિટીઝનો માટે રૂપિયા ૫૦૦૦ ની સહાય માટેની અંત્યેષ્ઠીની યોજના 

રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધ સહાયનો લાભ મેળવતા નિરાધાર વૃદ્ધો અને રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનામાં ગરીબી રેખા હેઠળ સમાવિષ્ટ કુટુંબોના વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવતા હોય તેવા જ વરિષ્ઠ નાગરિકનું અવસાન થયે તેમના કુટુંબને મદદરૂપ થવા સરકાર શ્રી દ્વારા વર્ષ ૨૦૨૨ / ૨૩ થી વૃદ્ધ સહાય મેળવતા સિનીયર સિટીઝનોની અંત્યેષ્ઠી માટે રૂપિયા ૫૦૦૦ સહાયની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. 

Funeral scheme for Rs.5000 assistance for senior citizens receiving old age assistance

The benefit of this scheme is given to the destitute old age beneficiaries of the State Government and the senior citizens of the families included in the National Old Age Pension Scheme below the poverty line. To help the family of a senior citizen who is the beneficiary of the scheme in case of death, the Government has implemented a scheme of assistance of Rs.5000.

Comments