VARSAI ANGE MAHTVNO PARIPATRA DATE 13/9/22

 ખેતીની જમીનમાં વડીલો પાર્જિત, સ્વ- પાર્જિત મિલકતમાંથી હક ઉઠાવવો , વહેચણી કરવી , પુનઃ વહેચણી કરવી તથા હયાતીમાં હક દાખલ કરવા અંગેની કાર્ય પદ્ધતિ બાબતનો મહત્વનો પરિપત્ર... લીંક નીચે આપેલી છે.


  • Mahila Samrudhi Yojana


  • મહિલા સમૃધ્ધિ યોજના
    • ,૨૫,૦૦૦ રૂપિયા સહાય
    • કોણ અરજી કરી શકે ?
    • અરજી કઈ રીતે કરવાની છે ?
    • જુઓ સંપૂર્ણ માહિતી..
    •  
    • Mahila Samrudhi Yojana
    • Assistance of Rs. 125000
    • Who can apply?
    • How to apply?
    • See full information ..
    • Low Lending to Individual Women Entrepreneurs for Self-Employment and Self-Reliance
    • Under this scheme, loans are given to women beneficiaries on an individual basis for doing business of their choice.
    • Key Featuresઃ
    • Applicants should be of Rabari and Bharwad caste from socially and educationally backward class.
    • Maximum loan limit is Rs. 1.25 lakh
    • Age range 21 to 45 years.
    • Annual income limit of Rs. 3 lakhs.
    • Interest rate 4% per annum
    • 100% loan amount
    • How to apply?
    • https://ggdconline.gujarat.gov.in/  You can apply online by visiting this website.

    • મહિલા સમૃધ્ધિ યોજના
    • ,૨૫,૦૦૦ રૂપિયા સહાય
    • કોણ અરજી કરી શકે ?
    • અરજી કઈ રીતે કરવાની છે ?
    • જુઓ સંપૂર્ણ માહિતી..
    • મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરી આત્મનિર્ભર કરવા માટેની વ્યકિતગત મહિલા ઉદ્યોગ સાહસિકોને લઘુસ્તરીય ધિરાણ
    • આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને પોતાની પસંદગીનો ધંધો કરવા માટે વ્યકિતગત ધોરણે લોન આપવામાં આવે છે.
    • મુખ્ય લાક્ષણિકતાઓઃ
    •  અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઇએ
    • લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૨૫ લાખ
    • વયમર્યાદા ૨૧ થી ૪૫ વર્ષ.
    • વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ.
    • વ્યાજનો દર વાર્ષિક ૪ %
    • લોનની રકમ ૧૦૦ %
    • અરજી કઈ રીતે કરશો ?
    • https://ggdconline.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકો છો. 
    • આ યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો..

    •  ખેતીની જમીનમાં વડીલો પાર્જિત, સ્વ- પાર્જિત મિલકતમાંથી હક ઉઠાવવો , વહેચણી કરવી , પુનઃ વહેચણી કરવી તથા હયાતીમાં હક દાખલ કરવા અંગેની કાર્ય પદ્ધતિ બાબતનો મહત્વનો પરિપત્ર... લીંક નીચે આપેલી છે.
    • https://drive.google.com/file/d/19uHy-genbdPxnDdiOjncefU8P1SCntWv/view?usp=sharing


    Comments