CET HALL TICKET DOWNLOAD
શિક્ષણ વિભાગ,સચિવાલય,ગાંધીનગરના તા.૦૭/૦૬/૨૦૨૩ના
ઠરાવ ક્રમાંક:સસઅ/૧૦૨૨/ના.બા./૧૯૨/ન થી ધોરણ-૧ થી ૫ માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકીના તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ-૬માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ-૬ થી ૧૨ સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના” અમલમાં મુકવામાં આવેલ છે.
HALL TICKET 2025
ધોરણ - 5 માટે CET HALL TICKET DOWNLOAD કરવા અહીંયા ટચ કરો.
Comments
Post a Comment