🐄 ગાય ખરીદી માટે સહાય યોજના – ખેડૂત મિત્રો માટે સબસીડી સહાય માહિતી
✅ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય
-
દૂધ ઉત્પાદનમાં વધારો
-
પશુપાલન વ્યવસાયને મજબૂત બનાવવો
-
ખેડૂતોના આવકમાં વધારો
-
ગ્રામ્ય અર્થતંત્રમાં સુધારો
અનુસુચિત જનજાતિ વર્ગના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના
આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ અનુસુચિત જનજાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે. પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે. જેમા બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના ૩૫% લેખે બે ગાય માટે મહત્તમ ૨૮,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.
અનુસુચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના
આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ અનુસુચિત જાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે. પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે. જેમા બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના ૩૫% લેખે બે ગાય માટે મહત્તમ ૨૮,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.
સામાન્ય જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે બે દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના
આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ સામાન્ય જાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે. પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે. જેમા બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના ૩૫% લેખે બે ગાય માટે મહત્તમ ૨૮,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે.
દસ્તાવેજ
જોડાણ (અરજી સાથે)
1 બારકોડેડ રેશનકાર્ડ
2 જમીન માટેનો આધાર
3 જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે)
4 બેન્ક લોન મંજૂરી આદેશ
5 બચત ખાતા બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેક
📝 અરજી કેવી રીતે કરવી?
-
ઓનલાઇન અરજી:
-
iKhedut Portal પર જવું
-
યોજના વિભાગમાં જઈ "પશુપાલન" પસંદ કરવું
-
"ગાય ખરીદ માટે સહાય" યોજના પસંદ કરીને અરજી ફોર્મ ભરવું
-
📆 અરજીની તારીખ અને સમયસીમા
-
સરકાર સમય સમય પર અરજી માટે સમયમર્યાદા જાહેર કરે છે
-
નવું અરજી ફોર્મ અને યોજનાની તારીખો માટે iKhedut પોર્ટલ ચકાસવું
💰 સહાય રકમ કેટલી મળે છે?
બે ગાય ખરીદવા માટે ₹28,000 સુધીની સહાય
ગાય સહાય યોજના, પશુપાલન સહાય, ikhedut ગાય યોજના, ખેડૂત સહાય યોજના, dudh utpadan scheme gujarat
Comments
Post a Comment