ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. – ભરતી વિગત
અધિક્ષક ઈજનેર (સિવિલ) (Superintending Engineer) વર્ગ-૧, કાર્યપાલક ઇજનેર (સિવિલ) (Executive Engineer) વર્ગ-૧ તથા નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ) (Dy. Executive Engineer) વર્ગ-૨ ની કાયમી જગ્યા પર ભરતી માટે અગત્યની વિગતવારની
સુચનાઓ
(৭) ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લિ. માટે અધિક્ષક ઈજનેર (સિવિલ) વર્ગ-૧ ની કુલ:૦૧ (એક), કાર્યપાલક ઇજનેર (સિવિલ) વર્ગ-૧ ની કુલ:૦૩ (ત્રણ) તથા નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ)ની કુલ:૦૪ (ચાર) જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે આ જાહેરાત પ્રસિધ્ધ કરેલ છે તેમજ ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી પ્રક્રિયા નિગમની હાલની ખાલી રહેલ જગ્યાને ધ્યાને લઇ આ જગ્યા માટે લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ તા.૨૭/૧૧/૨૦૨૫(બપોરના ૧ કલાક) થી તા.૧૫/૧૨/૨૦૨૫(૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન જઇ "ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી. જાહેરાત” ના પેઇજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા માહિતી અને સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી પુરી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે માંગવામાં આવે ત્યારે રજુ પર કરવાની રહેશે. હાલ કોઇ પણ ઉમેદવારોએ કચેરીમાં ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રકો મોકલવાના રહેશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. – ભરતી વિગત
ભરતી પદો (Civil):
-
Superintending Engineer (Class-1) – 01 જગ્યા
-
Executive Engineer (Class-1) – 03 જગ્યાઓ
-
Dy. Executive Engineer (Class-2) – 04 જગ્યાઓ
કુલ જગ્યાઓ: 08
અરજી પ્રક્રિયા
-
ફક્ત ઓનલાઇન અરજી જ માન્ય.
-
વેબસાઇટ: https://ojas.gujarat.gov.in
-
અરજી શરૂ: 27/11/2025 – બપોરે 1:00 વાગ્યાથી
-
છેલ્લી તારીખ: 15/12/2025 – રાત્રે 23:59 સુધી
ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ
-
અરજી કરતા પહેલા OJAS વેબસાઇટ પરની જાહેરાત, માહિતી અને સૂચનાઓ ધ્યાનથી વાંચવી.
-
અરજી કન્ફર્મ થયા પછી પ્રિન્ટ લઈને પોતાની પાસે રાખવી — જરૂર પડે ત્યારે જ રજુ કરવાની રહેશે.
-
કોઈપણ ટપાલ દ્વારા અથવા રૂબરૂ અરજી મોકલવાની નથી.
Comments
Post a Comment