The gram panchayat can make a resolution for allotment of plots.ગામતળ અને સીમતળ એટલે શું ? ગામતળમાં મફતમાં પ્લોટ કરી રીતે ફાળવવામાં આવે છે ?

  •  If there is government waste land around the village level, the gram panchayat can make a resolution for allotment of plots.

  • If the survey number of government waste is located around the distance, then the gram panchayat can propose to allot notes if the population of the village is more.
  •  The gram panchayat can allot such plots for free or for sale
  • The Gram Panchayat can make a resolution for allotment of plot and send it to the Collector for approval
  • The Collector who has the power to give such approval can give permission to increase the village level
  • If the Collector approves such a proposal, the village floor in the village is known as the new village floor
  •  Because the old village floor of the village was already there, we recognize the approved village floor as a new village.
  • Many villages are allotted such plots for free so we also know them as maftiya plots.
  •  Such maftiya plots should be allotted in many such villages in our Gujarat
  •  About 100 times space is allotted in such maftiya plots
  •  And such maftiya plots are mostly allotted to the people by the poor people of the village
  •  We have also made a video related to this on our youtube channel from which you will get complete information
  • We have given information inside the video which is called OK village level and seam floor
  •  What is called new village floor and old village floor
  •  You will be able to get complete information through maps
  • You can also download the application form for raising the village level from our blog
  •  If you have any questions other than this we can ask you a question within the comment section of youtube video we will try to answer


  • ગામતળ ની આજુબાજુ સરકારી ખરાબાની જમીન આવેલી હોય તો ગ્રામ પંચાયત પ્લોટ ફાળવવા માટે ઠરાવ કરી શકે છે 
  • અંતર ની આજુબાજુ સરકારી ખરાબા ના સરવે નંબર આવેલા હોય તો તેમાં ગ્રામ પંચાયત ગામની વસ્તી વધારે હોય તો નોટ ફાળવવા માટે દરખાસ્ત કરી શકે છે.
  •  આવા પ્લોટ મફતમાં અથવા તો વેચાણ માટે ગ્રામ પંચાયત ફાળવી શકે છે
  • ગ્રામ પંચાયત પ્લોટ પાડવા માટેના ઠરાવ કરી કલેકટરશ્રી પાસે મંજૂરી માટે મોકલી શકે છે
  • કલેકટરશ્રી પાસે આવી મંજૂરી આપવાની સત્તા રહેલી છે તે ગામતળ  વધારવાની મંજૂરી આપી શકે છે
  • કલેકટરશ્રી જો આવી દરખાસ્ત ને મંજૂરી આપે તો ગામ માં રહેલું તે ગામ તળ નવું ગામ તળ તરીકે ઓળખાય છે
  •  કારણકે ગામ નું જુનું ગામ તળ તો પહેલેથી જ હતું એટલે મંજૂરી આપવામાં આવેલું ગામતળ  ને આપણે નવાગામ તરીકે ઓળખીએ છીએ 
  • ઘણા ગામો આવા પ્લોટ મફતમાં ફાળવવામાં આવે છે એટલે આપણે તેને મફતીયા પ્લોટ તરીકે પણ ઓળખતા હોય છે
  •  આપણા ગુજરાતમાં આવા ઘણા ગામોમાં આવા મફતિયા પ્લોટ ફાળવવામાં આવે
  •  લગભગ ૧૦૦ વાર  ની જગ્યા આવા મફતિયા પ્લોટમાં ફાળવવામાં આવે છે
  •  અને મોટા ભાગે ગામના ગરીબ લોકોને દ્વારા લોકોને આવા મફતિયા પ્લોટ ફાળવવામાં આવતા હોય છે
  •  આપણે આપણી youtube ચેનલ પર આ ને લગતો એક વીડિયો પણ બનાવ્યો છે તેમાંથી તમને પૂર્ણ જાણકારી મળી રહેશે
  • આપણે વીડિયોની અંદર માહિતી આપેલી છે ઓકે ગામતળ અને સીમ તળ કોને કહેવાય
  •  નવું ગામ તળ અને જુનું ગામ તળ કોને કહેવાય
  •  નકશા દ્વારા પૂર્ણ માહિતી તમે મેળવી શકશો
  • ગામ તળ વધારવા માટેનું અરજી ફોર્મ પણ તમે ડાઉનલોડ કરી શકશો આપણા બ્લોગ પરથી
  •  આ સિવાય પણ કોઈ પણ પ્રશ્ન હોય તમને તો આપણે youtube વિડીયો ના કોમેન્ટ સેક્શન ની અંદર તમે પ્રશ્ન પૂછી શકો છો અમે જવાબ આપવાની કોશિશ કરીશું

ગામતળમાં સસ્તા દરે અથવા મફતમાં પ્લોટ કઈ રીતે ફાળવવામાં આવે છે ? સંપૂર્ણ માહિતી વિડીયોમાં જુઓ નીચેની લિંક પરથી.. 

https://youtu.be/DyEihnHlO-c

ગામતળ વધારવા અંગેનું અરજી ફોર્મ નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો... https://alliancegroupgujarat.blogspot...



વિધવા સહાય યોજનાની માહિતી જુઓ નીચેની લિંક પરથી..

https://rameshsir.blogspot.com/2020/09/vidhava-sahay-new-form-date-792020.html     


Comments