Complete information on legalizing the fence વાડાને કાયદેસર કરવાની સંપૂર્ણ માહિતી

  • Complete information on legalizing the fence વાડાને કાયદેસર કરવાની સંપૂર્ણ માહિતી 

  • Necessary provisions have been made by the Government regarding rules for different village level and seam floor fences.



  • In addition, the time limit has been extended to regulate those with different resolutions Those within this time limit could not be ruled in time In addition, due to untimely regulation of rural areas, the government has noticed a change in consumers as of 1968, in some cases relocated and construction in some places.
  • Procedure for regulating The applicant will have to apply in the prescribed form to legalize the fence. The Talati cum Minister will have to conduct a preliminary inquiry into the application made by the landlord And the place should be made by the Circle Officer and verified from the Punchrojakam and Aadhaar evidence and revenue record and the supporting papers along with the opinion should be submitted to Mamlatdarshree. Within two months from the date of application, the Mamlatdar shall determine the value of possession and inform the applicant.
The applicant has to pay this possession price within 15 days from the date of notification
If the applicant does not pay the cost of possession right within this time limit, the application will have to be submitted with the recognition that the right of possession is not eligible.
If the applicant pays the cost of possession right after the time limit, he will have to apply again.
And based on that, action will have to be taken anew
  • The applicant will have to study the instrumental documents as required and make a formal order granting possession right after making sure that the value of possession has been paid before approving the sanction order and also give an example showing clever boundaries i.e. charter.
    The land of the person who has obtained the order indicating the value of such possession can be held on old condition and without restriction.
  • વાડા નિયમબદ્ધ કરવાની કાર્યપદ્ધતિ

  • વાડા કાયદેસર કરવા માટે અરજદારે નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

  • વાડાની જમીન ધારણ કરનાર જે અરજી કરે તેની પ્રાથમિક તપાસ તલાટી કમ મંત્રીએ કરવાની રહેશે

  • અને સર્કલ ઓફિસર દ્વારા સ્થળ કરાય અને પંચરોજકામ અને આધાર પુરાવા અને મહેસૂલી રેકોર્ડ થી ખરાઇ કરી સાધનિક કાગળો અભિપ્રાય સહીત મામલતદારશ્રી ને રજુ કરવાના રહેશે

  • અરજી કર્યાની તારીખથી બે માસની અંદર ની કબજા હકની કિંમત નક્કી કરી મામલતદારે અરજદારને જાણ કરવાની રહેશે

  • વાડાને કાયદેસર કરવાની સંપૂર્ણ માહિતી માટે જુઓ ગુજરાતીમાં વિડીયો નીચેની લિંક પરથી...

  • https://www.youtube.com/watch?v=iF9gWgCPxkw&t=243s


  • વાડાને કાયદેસર કરવાનું અરજી પત્રક અને ઓફિસિયલ પરિપત્ર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો

  • https://drive.google.com/file/d/1Upd9jkok3mLvOK9bK1W0bjIGZ4nHpFNq/view?usp=sharing

💥વિધવા સહાય યોજનાની  માહિતી માટે  જુઓ  નીચે આપેલ લિંક પરથી....  

https://rameshsir.blogspot.com/2020/09/vidhava-sahay-new-form-date-792020.html                       

  💥👉વિવિધ સહાય યોજનાઓની માહિતી માટે આપની youtube ચેનલને નીચેની લિંક પરથી subscribe કરો...



સાયકલ સબસીડી યોજના યોજનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. 

https://glwb.gujarat.gov.in/images/glwb/pdf/Shramyogi-Cycle-Subsidy.pdf

ગીરનાર રોપ વે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. 

https://udankhatola.com/


ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ... 

https://youtu.be/0DKNRUroqzE




Comments