Vidhava sahay yojana new form date

Vidhava sahay yojana new form date 7/9/2020

  • વિધવા સહાય યોજનાનું નવું ફોર્મ ડાઉનલોડ કરો સૌથી નીચે આપેલ લિંક પરથી....

 


  • ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના માટેના અરજીપત્રકો કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી/  જિલ્લા કલેકટરશ્રીની કચેરી ઓ /  જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ઓ /  પ્રાંત અધિકારીશ્રીની કચેરી ઓ /  તાલુકા મામલતદાર શ્રી ની કચેરી ઓ સાથે સાથે ઇ-ગ્રામ કેન્દ્ર પરથી પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરવાના રહેશે.

  •  ભરાયેલ અરજીપત્રક જે તે જિલ્લાના સંબંધિત તાલુકા મામલતદાર કચેરીમાં અથવા નજીકના ઇ-ગ્રામ સેન્ટર પર જમા કરાવી શકાશે.આ ઉપરાંત www.digitalgujarat.gov.in પરથી ઓનલાઈન અરજી પણ કરી શકાશે.

  •  ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી મળતી અરજીઓ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અપલોડ કરવાની કામગીરી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) કરવાની રહેશે.

  •  ઉપરાંત મામલતદાર કચેરીમાં જમા કરવામાં આવતી અરજીઓ પણ જે તે કચેરી દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.

  •  ડીજીટલ ગુજરાત ની વેબસાઈટ www.digitalgujarat.gov.in  પર મળેલ અરજી પત્રકો ની જરૂરી ચકાસણી કર્યા બાદ તાલુકા મામલતદાર શ્રીએ સહાય મંજૂર /  નામંજૂર  ના આદેશો  ઓનલાઇન કરવાના રહેશે.

  •  તેની એક નકલ સંબંધિત લાભાર્થીને આપવાની રહેશે.

  •  આ અંગેની વિસ્તૃત સૂચનાઓ કમિશનરશ્રી,  મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા અલગથી પ્રસિદ્ધ કરવાની રહેશે તેમ જ જરૂરી આનુષાંગિક વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

  •  ગ્રામ્ય કક્ષાએ   ઈ ગ્રામ મારફતે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી ની કામગીરી કરવા માટે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને સેવા સુરત તરીકે લાભાર્થી દીઠ રૂપિયા 10 ની ચુકવણી કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા કરવાની રહેશે.

  •  અરજદાર દ્વારા આ માટે ઇ-ગ્રામ સેન્ટર ને કોઈ ચૂકવણી કરવાની રહેશે નહીં.

વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી.. 

https://youtu.be/OQ0KPVOH-bY


વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..

https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing


ગુજરાતીમાં સાયકલ સબસીડી યોજના યોજનાની વધારે માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો..

https://youtu.be/7Jk06O8gy2c


સાયકલ સબસીડી યોજના યોજનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. 

https://rameshsir.blogspot.com/2020/09/complete-information-on-legalizing-fence.html


ગીરનાર રોપ વે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. 

https://udankhatola.com/


ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ... 

https://youtu.be/0DKNRUroqzE


Comments

Post a Comment