25 તારીખે 2000 રૂપિયા જમા થયા

 2000 rupees will be deposited in the bank account of these people ...આ લોકોના બેંક ખાતામાં 2000 રૂપિયા જમા થશે... 

December 25 is the birth anniversary of Bharat Ratna, former Prime Minister Shri Atal Behari Vajpayee. Every year, Atalji's birthday is celebrated by the BJP as 'Good Governance Day'.


Under the "Pradhan Mantri Kisan Sanman Nidhi" scheme, six installments of about Rs. 2000 have been deposited in the accounts of farmers who have benefited from the beginning. The seventh installment of Rs 2,000 will start coming into the farmers' bank accounts from December 25.








Apart from this, if you have any questions about Pradhan Mantri Kisan Sanman Nidhi Yojana, you can comment, we will try to answer as much as possible.


આગામી 25 ડીસેમ્બરે ભારત રત્ન , પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતિ છે. પ્રત્યેક વર્ષે અટલજીના જન્મદિવસને ભાજપા દ્વારા 'સુશાસન દિવસ' તરીકે મનાવવામાં આવે છે.

25 ડીસેમ્બરના સુશાસન દિવસે વૈશ્વિક નેતા અને જન નાયક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે અભૂતપૂર્વ અને ઐતિહાસિક કૃષિ સહાય રૂપે "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ " યોજના હેઠળ નવ કરોડ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ રૂપિયા એક જ ક્લિકમાં જમા કરાવવામાં આવશે..

"પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ "  યોજના હેઠળ જે ખેડૂતમિત્રો શરૂઆતથી જ  લાભ લીધો છે તે ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી લગભગ 2000 રૂપિયાના છ હપ્તા જમા કરવામાં આવ્યા છે. સાતમો 2000 રૂપિયાનો હપ્તો 25 ડીસેમ્બરથી ખેડૂતોના બેંક ખાતામાં આવવા લાગશે..

આ હપ્તો તમારા બેંક ખાતામાં જમા થયો છે કે નહિ તે કઈ રીતે ચેક કરશો ? તો તેના માટે જુઓ નીચેની લીંક પરથી વિડીયો... 

https://youtu.be/Wd-sYMmgO4c

આ હપ્તો તમારા બેંક ખાતામાં જમા થયો છે કે નહિ તે  ચેક કરો નીચેની લીંક પરથી..

https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx

આ સિવાય પણ તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, શક્ય એટલા જવાબ આપવાની કોશિશ કરીશું.. 

ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે અરજી કરો નોટિફિકેશન ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી...

https://appost.in/gdsonline/Home.aspx

ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે ગુજરાતીમાં માહિતી મેળવો નીચેની લીંક પરથી...

https://youtu.be/eDARM0XUbkA


વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી.. 

https://youtu.be/OQ0KPVOH-bY


વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..

https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing


ગુજરાતીમાં સાયકલ સબસીડી યોજના યોજનાની વધારે માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો..

https://youtu.be/7Jk06O8gy2c


સાયકલ સબસીડી યોજના યોજનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. 

https://rameshsir.blogspot.com/2020/09/complete-information-on-legalizing-fence.html


ગીરનાર રોપ વે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. 

https://udankhatola.com/


ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ... 

https://youtu.be/0DKNRUroqzE


Comments