How many times can name / date of birth be changed in Aadhaar card? આધારકાર્ડમાં નામ / જન્મ તારીખ કેટલી વખત બદલી શકાય ?
- In Aadhaar card you can only update your name with the condition, if there is only a slight improvement, such as ..
- Aim to improve spelling.
- Short form to full form ...
- If the order changes ..
- If you want to change your name after marriage ...
- You can update with the supporting evidence required for all of this
- In Aadhaar card you can update your date of birth only once in a lifetime.
- If you want to amend the date of birth given in the Aadhaar card, you can change the date of birth if there is a difference of 3 years between the date of birth and the fact that it is your date of birth.
- What if you have had a change for more than 3 years and need to improve? Let's look at some information.
- આધારકાર્ડમાં તમે તમારું નામ ફક્ત એ શરત સાથે અપડેટ કરવી શકો , જો એમાં સુધારો ફક્ત થોડો જ હોય , જેમ કે ..
- સ્પેલિંગમાં સુધારો કરવાનો છે.
- શોર્ટ ફોર્મથી ફૂલ ફોર્મ કરવું હોય...
- ક્રમ બદલાવો હોય..
- લગ્ન પછી જો નામ બદલવું હોય...
- આ બધા માટે જરૂરી આધાર પુરાવા સાથે તમે અપડેટ કરાવી શકો છો
- આધારકાર્ડમાં તમે તમારી જન્મ તારીખ જીવનમાં ફક્ત એક જ વાર સુધારો કરીએ શકો છો.
- જો તમારે જન્મ તારીખ આધાર કાર્ડમાં આપેલી છે એમાં સુધારો કરવો હોય તો એ જન્મ તારીખ અને હકીકતમાં તમારી જન્મ તારીખ છે એ બંને વચ્ચે 3 વર્ષનો ફેરફાર હશે તો જન્મ તારીખ બદલી શકશો.
- જો તમારે 3 વર્ષથી વધારે ફેરફાર હોય અને સુધારો કરવો હોય તો શું કરશો ? ચાલો થોડી માહિતી જોઈએ..
વિડીયો દ્વારા ગુજરાતીમાં માહિતી મેળવો નીચે આપેલી લીંક પરથી....
આધાર હેન્ડબુક ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://uidai.gov.in/images/Gujarati_Resident_Handbook_new_converted.pdf
ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે અરજી કરો નોટિફિકેશન ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી...
https://appost.in/gdsonline/Home.aspx
ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે ગુજરાતીમાં માહિતી મેળવો નીચેની લીંક પરથી...
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing
ગુજરાતીમાં સાયકલ સબસીડી યોજના યોજનાની વધારે માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો..
સાયકલ સબસીડી યોજના યોજનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
https://rameshsir.blogspot.com/2020/09/complete-information-on-legalizing-fence.html
ગીરનાર રોપ વે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ...
Comments
Post a Comment