No need to pay light bill for 25 years 25 વર્ષ સુધી લાઈટ બિલ નહિ ભરવું પડે...

  • Installing solar panels will not bring light bill to our house.
    • It may seem to you that the cost of installing solar panels is very high, but here we will show you the calculation that you can earn extra income by selling electricity in front of you even if the cost is far away.

    • Solar panels are divided into three different sections in our country.
    • Solar panel for agriculture Solar panel for your home
    • For industries and commercial building
    • Here we are going to talk about how you will install solar panels for your home.
    • Your country's government aims to generate one lakh megawatts of solar power by 2022.
    • This will reduce pollution.
    • The government provides 40 per cent subsidy on installation of 1 to 3 kW panels.
    • Right now you will also see advertisements of many companies for installing solar panels.
    • You can choose a good company around you and install solar panels.
    • If most of the area in Gujarat falls in the tropics, there is enough sunlight.
    • Gujarat receives adequate sunshine for about 9 to 10 months of the year, excluding the rainy season.
    • Details of estimated costs are required.
    • What documents will be required for the application.
    • aadhar card
    • The latest light bill
    • Verabil
    • 2 passport size photos
    •  સોલાર પેનલ લાગવાવાથી આપણા ઘરનું લાઈટ બિલ આવશે નહિ.
    • તમને એવું થતું હશે કે સોલાર પેનલ લગાવવાનો ખર્ચ ખૂબ વધારે આવે છે , પરંતુ આપણે અહિયાં તમને એવી ગણતરી બતાવશું કે તમારે ખર્ચ તો દૂર પણ તમારા ઘરની વીજળી વાપરતા પણ તમે સામેથી વીજળી વેચીને વધારાની આવક કરી શકશો..
    • સોલાર પેનલને આપણા દેશમાં ત્રણ અલગ અલગ વિભાગોમાં વહેચણી કરવામાં આવી છે.
    • ખેતીવાડી માટે સોલાર પેનલતમારા ઘર માટે સોલાર પેનલ
    • ઉદ્યોગો અને વ્યાવસાયિક બિલ્ડીંગ માટે 
    • અહિયાં આપણે તમારા ઘર માટે તમે કઈ રીતે સોલાર પેનલ લગાવશો તેની વાત કરવાની છે.
    • આપની દેશની સરકારે 2022 સુધી એક લાખ મેગાવોટ સોલારથી વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય રાખેલું છે..
    • આનાથી પ્રદુષણમાં ઘટાડો થશે..
    • 1 થી 3 કિલોવોટ સુધીની પેનલ લગાડવા પર સરકાર તરફથી 40 ટકા સબસીડી આપવામાં આવે છે.
    • અત્યારે તમેને સોલાર પેનલ લગાડવા માટે ઘણી કંપનીઓની જાહેરાત પણ તમેન જોવા મળશે.
    • તમે તમારી આસપાસની કોઈ સારી કંપની પસંદ કરી સોલાર પેનલ લગાવી શકો છો..
    • ગુજરાતમાં મોટાભાગનો વિસ્તાર ઉષ્ણ કટીબંધમાં આવતો હોય સૂર્ય પ્રકાશ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
    • વર્ષમાં ગુજરાતમાં વરસાદના સમયગાળાને બાદ કરતા લગભગ 9 થી 10 મહિના પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે છે. 
    • અંદાજીત ખર્ચની વિગત જોઈએ..




    • અરજી માટે ક્યાં ક્યા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે..
    • આધારકાર્ડ
    • તાજેતરનું લાઈટ બિલ 
    • વેરાબિલ 
    • પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
    • યોજનાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
    • https://suryagujarat.guvnl.in/Amendment-Surya-Gujarat-implementation-Guideline-2020-21.pdf

    • સોલાર pv installer નું લીસ્ટ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
    • https://suryagujarat.guvnl.in/
    • સૂર્ય ગુજરાત યોજનાની માહિતી વિડીયો દ્વારા મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો... 
    • https://youtu.be/TKKBkftA190

    ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે અરજી કરો નોટિફિકેશન ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી...


    Comments