Plan for barbed wire fence કાંટાળા તારની વાડ માટેની યોજના

Plan for barbed wire fence કાંટાળા તારની વાડ માટેની યોજના 

 Specification for wire fence

An important decision of the state government to protect the valuable crops of the farmers from the harassment of roses and pigs

Keeping in view the constant demand of farmers, the state government made the scheme easier.


The minimum area was reduced from 10 hectares to 5 hectares.

Assistance per running meter was increased from Rs.150 to Rs.200.

Farmers will be able to take advantage of this scheme in groups.

Help can be applied for from the i - khedut portal.

50% of the amount will be credited directly to the farmer's account 

after verification of erection of pillars by the farmer.

The farmer will be able to erect poles and barbed wire fences as per the Act norms approved by any agency.

Gujarat Agro Industries Corporation Ltd. is the nodal agency for this scheme. And to contact the District Agriculture Officer.


Pit size for erection of pillars: 0.40 x 0.40 m

Pillar Size: (Cement Concrete Pillar, Approved Quality, Minimum Four Wires and Minimum Diameter 3.50 mm) 2.40 x 0.10 x 0.10 m

The minimum distance between the two pillars is 3 meters

Auxiliary pillars should be placed on both sides every fifteen meters. Its size will be the same as the original pillar.

1 cement at the base of the pillar: 5 sands: 10 According to Kali Kapchi, the foundation should be filled with cement concrete.

The minimum diameter of line wire and point wire for barbed wire is 2.50 mm. Plus-minus 0.08 mm. Will remain. Bored wire ISI. Marked, galvanized, double wire and G.I. Should be coated.

More about this source textSource text required for additional translation information

Send feedback

Side panels

તારની વાડ માટેના સ્પેસીફીકેશન

ખેડૂતોના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ખેડૂતોની સતત માંગણીને દ્યાનમાં રાખી રાજ્ય સરકારે યોજનાને વધુ સરળ બનાવી.

લઘુતમ વિસ્તાર 10 હેક્ટરથી ઘટાડીને 5 હેક્ટર કરવામાં આવ્યો.

પ્રતિ રનીંગ મીટર સહાય રૂપિયા 150 થી વધારીને રૂપિયા 200 ની કરવામાં આવી.

ખેડૂત / ખેડૂતો જૂથ બનાવી આ યોજનાનો લાભ લઇ શકશે.

i – khedut પોર્ટલ પરથી સહાય માટે અરજી કરી શકાશે.

યોજના માટે વધારે ગુજરાતીમાં માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી ગુજરાતીમાં વિડીયો જુઓ ...

https://youtu.be/ov_cr-WgcsE

ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજનાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચે આપેલી લીંક પરથી..


ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે અરજી કરો નોટિફિકેશન ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી...


Comments