Assistance Scheme for providing free umbrella / shade cover to sellers of vegetables and fruits શાકભાજી , ફળના નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબત
Assistance Scheme for providing free umbrella / shade cover to sellers of vegetables and fruits શાકભાજી , ફળના નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબત
The scheme will provide free umbrellas to hawkers with lorries selling fruits, vegetables, flowers and perishable agricultural products of the state on the road side.
In this scheme, one umbrella per family i.e. one ration card will be available to one adult.
After applying online in the i khedut portal, get the print of the application, sign / thumb print along with the instrumental papers shown in the application which should be submitted to the horticulture office of the district within the time limit.
Taking into account the application received from the applicant and the instrumental papers, their eligibility will be checked and prior approval will be given to the district office within the target limits.
The selected applicant from the authorized seller of the empanelted company will have to get the umbrella within the stipulated time.
આ યોજના
રાજ્યના ફળ – શાકભાજી – ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઈડ વેચાણ કરતા ,
હાટ બજારમાં વેચાણ કરતા કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર
રહેશે..
આ યોજનામાં
કુટુંબ દીઠ એટલે કે રાશનકાર્ડ દીઠ એક છત્રી પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી
મળવાપાત્ર રહેશે.
આઈ – ખેડૂત
પોર્ટલમાં ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી, સહી / અંગૂઠો કરી અરજીમાં
દર્શાવેલ સાધનિક કાગળો સહીત જે તે જીલ્લાની બાગાયત કચેરી ખાતે સમયમર્યાદામાં રજૂ
કરવાના રહેશે.
અરજદાર તરફથી
મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યેને લઇ તેમની પાત્રતા ચકાસી , લક્ષ્યાંકની
મર્યાદામાં જીલ્લા કચેરીમાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
એમ્પેનલ થયેલ કંપનીના અધિકૃત વિક્રેતા પાસેથી પસંદ થયેલ અરજદારે નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે..
શાકભાજી , ફળના નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજનાની વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
શાકભાજી , ફળના નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1VAS9JsEwrtzj1p86xzRaFVNFG2PHOeA0/view?usp=sharing
ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડની યોજના માટે વધારે ગુજરાતીમાં માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી ગુજરાતીમાં વિડીયો જુઓ ...
ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજનાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચે આપેલી લીંક પરથી..
- યોજનાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
- https://suryagujarat.guvnl.in/Amendment-Surya-Gujarat-implementation-Guideline-2020-21.pdf
- સોલાર pv installer નું લીસ્ટ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
- https://suryagujarat.guvnl.in/
- સૂર્ય ગુજરાત યોજનાની માહિતી વિડીયો દ્વારા મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...
- https://youtu.be/TKKBkftA190
ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે અરજી કરો નોટિફિકેશન ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી...
https://appost.in/gdsonline/Home.aspx
ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે ગુજરાતીમાં માહિતી મેળવો નીચેની લીંક પરથી...
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing
ગુજરાતીમાં સાયકલ સબસીડી યોજના યોજનાની વધારે માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો..
સાયકલ સબસીડી યોજના યોજનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
https://rameshsir.blogspot.com/2020/09/complete-information-on-legalizing-fence.html
ગીરનાર રોપ વે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ...
Comments
Post a Comment