Did Popatlal get married? Who is the bride found on Popatlal's balcony?
શું પોપટલાલના લગ્ન થઈ ગયા ? પોપટલાલની બાલકનીમાં જોવા મળેલી દુલ્હન કોણ છે ?
તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં સીરીયલ એ સૌથી લાંબી ચાલનારી સીરીયલ છે. વર્ષોથી પોપટલાલની ઈચ્છા પરણવાની હોય છે. પરંતુ વર્ષોથી આ ઈચ્છા અધૂરી રહે છે.
તારક મહેતા કા ઉલટા ચશ્માં ના તાજેતરના એપિસોડમાં ભીડે પોપટલાલની બાલકનીમાં એક દુલ્હનને જુએ છે. ભીડે માસ્તરને એવું થાય છે કે પોપટલાલ તો કેરલ ગયો હતો. ભીડે માસ્તરને એવું થાય છે કે પોપટલાલે કેરલ જઈ ને ગોકુલધામ સોસાયટીમાં કોઈને કહ્યા વગર લગ્ન કરી લીધા છે. ભીડે માસ્તરને એવું થાય છે કે આ પોપટલાલની જ દુલ્હન છે. ભીડે માસ્તર એક ફોટો ગ્રાફર ને પોપટલાલને ત્યાંથી નીકળતો જુએ છે અને એને પણ પૂછે છે. ફોટોગ્રાફર જવાબ આપે છે કે તે પોપટલાલને ત્યાં ગયો હતો. તે નવા કપલના ફોટોશૂટ માટે ગયો હતો. આથી ભિડેનો શક વધારે મજબૂત બને છે. સોઢી પણ ભીડે માસ્તરને ત્યાં આવે છે. એને પણ ભીડે માસ્તર પોપટલાલની દુલ્હન વિશે વાત કરે છે. સોઢી પણ પોપટલાલ પર ગુસ્સે ભરાય છે.
જ્યારે આ એપિસોડમાં જેઠાલાલને ગેરસમજ થાય છે. જેઠાલાલને એવું થાય છે કે ભીડે માસ્તરે બીજા લગ્ન કરી લીધા. આમ જેઠાલાલ ને પણ ગેરસમજ થાય છે. જેઠાલાલ આ વાત સાંભળી ભીડે પર ગુસ્સે થઇ જાય છે. જ્યારે આ વાત સાંભળીને તારક મહેતા ચોંકી જાય છે.
તો આ વખતે ગોકુલધામ સોસાયટીમાં પોપટલાલ અને ભિડેના લગ્નને લઈને ગેરસમજ ઉભી થઇ ગઈ છે. પોપટલાલની બાલકનીમાં જોવા મળેલી દક્ષિણ ભારતીય મહિલા કોણ છે ? શું એ ખરેખર પોપટલાલની દુલ્હન છે ? આ વાતનો જવાબ તો તમને હવે પછીના એપિસોડમાં જ મળશે. આ એપિસોડ જોશો એટલે તમને મજા તો આવશે જ. શું પોપટલાલનાં લગ્ન થશે કે નહિ ? તમારું શું માનવું છે ? કોમેન્ટ કરી તમારો અભિપ્રાય જણાવજો...
क्या पोपटलाल की शादी हो गई? पोपटलाल की बालकनी पर मिलने वाली दुल्हन कौन है?
तारक मेहता का उल्टा चश्मा धारावाहिक सबसे लंबे समय तक चलने वाला धारावाहिक है। सालों से पोपटलाल शादी करना चाहता था। लेकिन यह इच्छा वर्षों से अधूरी रही है।
तारक मेहता का उल्टा चश्मा के नवीनतम एपिसोड में, भिडे पोपटलाल की बालकनी पर एक दुल्हन को देखता है। भीड़े को ऐसा लगता है कि पोपटलाल केरल गया था, उसने शादी करली है । भिडे मास्टर को ये लगता है कि पोपटलाल केरल गया और गोकुलधाम सोसायटी में बिना किसी को बताए शादी कर ली। भीडे मास्टर को ये लगता है कि यह पोपटलाल की दुल्हन है। भिडे मास्टर एक फोटोग्राफर पोपटलाल को वहां से निकलते देखता है और उससे भी पूछता है। फोटोग्राफर जवाब देता है कि वह वहां पोपटलाल के पास गया था। वह नए जोड़े के फोटोशूट के लिए गए थे। इससे भीडे का शक और मजबूत होता है। सोढ़ी भी वहां भीडे मास्टर के पास आता है। भीडे मास्टर पोपटलाल की दुल्हन के बारे में भी बात करता है। सोढी भी पोपटलाल पर क्रोधित है।
जबकि इस कड़ी में जेठालाल गलत समझा जाता है। जेठालाल ऐसा समजता है कि भिडे मास्टर का पुनर्विवाह हो गया। इस प्रकार जेठालाल भी गलत समझा गया। यह सुनते ही जेठालाल भीडे पर गुस्सा हो जाता है। जब तारक मेहता यह सुनकर चौंक गए।
इसलिए इस बार गोकुलधाम समाज में पोपटलाल और भिडे की शादी को लेकर गलतफहमी पैदा हो गई है। पोपटलाल की बालकनी पर देखी गई दक्षिण भारतीय महिला कौन है? क्या वह वास्तव में पोपटलाल की दुल्हन है? इसका जवाब आपको अगले एपिसोड में मिलेगा। इस एपिसोड को देखने में आपको मज़ा आएगा। पोपटलाल की शादी होगी या नहीं? तुम क्या सोचते हो टिप्पणी दें और अपनी राय दें
Did Popatlal get married? Who is the bride found on Popatlal's balcony?
Tarak Mehta's Ulta Chashma serial is the longest running serial. For years, Popatlal has wanted to get married. But this wish has remained unfulfilled for years.
In the latest episode of Tarak Mehta Ka Ulta Chashma, Bhide sees a bride on Popatlal's balcony. It happens to the Bhide master that Popatlal had gone to Kerala. It happens to Bhide Master that Popatlal has gone to Kerala and got married without telling anyone in Gokuldham society. It happens to Bhide Master that this is Popatlal's bride. Bhide Master sees a photographer Popatlal coming out of there and asks him too. The photographer replies that he went there to Popatlal. He went for a photoshoot of the new couple. This makes the suspicion of the Bhide stronger. Sodhi also comes there to the Bhide master. Bhide Master also talks about Popatlal's bride. Sodhi is also angry at Popatlal.
While in this episode Jethalal is misunderstood. It happens to Jethalal that Bhide Master got remarried. Thus Jethalal is also misunderstood. Jethalal gets angry at the Bhide Master on hearing this. When Tarak Mehta is shocked to hear this.
So this time in Gokuldham society, misunderstanding has arisen regarding the marriage of Popatlal and Bhide. Who is the South Indian woman seen on Popatlal's balcony? Is she really Popatlal's bride? You will find the answer in the next episode. You will have fun watching this episode. Will Popatlal get married or not? What do you think Comment and give your opinion ...
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing
ગુજરાતીમાં સાયકલ સબસીડી યોજના યોજનાની વધારે માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો..
સાયકલ સબસીડી યોજના યોજનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
https://rameshsir.blogspot.com/2020/09/complete-information-on-legalizing-fence.html
ગીરનાર રોપ વે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ...
Comments
Post a Comment