e epic ઈ મતદાર ઓળખપત્ર

e epic ઈ મતદાર ઓળખપત્ર 

ઈ મતદાર ઓળખપત્ર શું છે ?
ઈ મતદાર ઓળખપત્ર ફેરફાર ન કરી શકાય તેવો યોગ્ય સુરક્ષિત પોર્ટેબલ દસ્તાવેજ ફોરમેટ - pdf છે.  
મોબાઈલ અથવા કમ્પ્યુટર પર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે. 
તેને ડીજી લોકર પર અપલોડ કરી શકાશે. 
મતદાર જાતે જ તેને પ્રિન્ટ કરાવી શકશે.
ઈ મતદાર ઓળખપત્ર કોણ મેળવી શકે ?
માન્ય ચૂંટણીકાર્ડ ધરાવતા બધા સામાન્ય મતદારો.
તા. 9/11/2020 થી તા. 15/12/2020 કાર્યક્રમ મારફત ફોર્મ નં. 6 ભરી નામ નોંધણી કરાવેલ અને યુનિક મોબાઈલ નંબર આપેલ છે તે e- epic ડાઉનલોડ કરી શકે છે. 
તા. 1/2/2021 થી તમામા મતદારો e epic એટલે કે ડીઝીટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

ચૂંટણી પંચની સૂચના અનુસાર રાષ્ટ્રીય મતદાતા દિવસ - 2021 ની ઉજવણી દરમિયાન મતદારને વિવિધ સેવાઓ પૂરી પાડવા માટે , ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન આયોગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ ટેકનોલોજીકલ પહેલના પ્રચાર પ્રસાર પર ભાર મૂકવા જણાવેલ છે. આ માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંબંધે સામાન્ય સંજોગોમાં ભૂતકાળમાં હાથ ધરાતી પ્રવૃતિઓ ઉપરાંત આ મુજબની પ્રવૃતિઓ પણ સૂચવેલી છે. 


25 મી જાન્યુઆરી 2021 ના રોજ સમગ્ર દેશમાં અગિયારમો રાષ્ટ્રીય મતદાતા દિવસ આવ્યો છે. 

ટેકનોલોજીકલ ટૂલ્સ પર ફોકસ 

વર્તમાન સમયમાં પારદર્શક , મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયાના આયોજન માટે તેમજ વધુ કાર્યક્ષમ રીતે બહોળી પ્રસિદ્ધિ દ્વારા મહત્તમ મતદારો સુધી પહોંચવા માટે આયોગ દ્વારા કરવામાં આવેલ ટેકનોલોજીકલ ટૂલ્સને લોકપ્રિય કરવા માટે ખાસ ભાર  મૂકવામાં આવશે. 

e -  EPIC નું લોન્ચિંગ : NVD 2021 ના અવસરે e - EPIC ની શરૂઆત કરવામાં આવનાર છે. જે અંતર્ગત મતદારો પોતાનું મતદાર ઓળખપત્ર પોતાના મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકશે. 

As per the instructions of the Election Commission, during the celebration of National Voters' Day-2021, emphasis has been laid on the dissemination of various technological initiatives implemented by the Commission to provide various services to the voters, especially during the Corona epidemic. For this purpose, in addition to the activities undertaken in the past under normal circumstances in connection with the celebration of National Voters' Day in the State, the Election Commission has also suggested such activities.

The eleventh National Voters' Day  celebrated across the country on January 25, 2021.

Focus on technological tools


Particular emphasis will be placed on popularizing the technological tools used by the Commission to ensure transparent, free and fair election process in the present times as well as to reach the maximum electorate through more efficient publicity.


Launch of e-EPIC: E-EPIC will be launched on the occasion of NVD 2021. Under which voters will be able to download their voter ID card in their mobile or computer.

ચૂંટણીકાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરશો જુઓ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી નીચેની લીંક પરથી. 

https://youtu.be/j_XibWFtf_Y


ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેનો  ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.. 



તમે નીચેની લીંક પરથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના વેબ પોર્ટલની મુલાકાત લઈ શકો છો. 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઓફિસિયલ પરિપત્ર નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો. 

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવો નીચેની લીંક પરથી 

  






Comments