Makar Sankranti mythology / મકર સંક્રાંતિ પૌરાણિક કથા / Why is sesame ladu-chikki eaten on the day of Makar Sankranti?
Makar Sankranti mythology / મકર સંક્રાંતિ પૌરાણિક કથા / Why is sesame ladu-chikki eaten on the day of Makar Sankranti?
Makar Sankranti mythology
Why is sesame ladu-chikki eaten on the day of Makar Sankranti?
According to mythology, Suryadev does not like his son Shanidev.
Because of this he separated Shanidev from his mother. Suryadev was cursed with leprosy for separating mother and son.
Seeing Suryadev suffering from leprosy, Yamaraj, the second son of Suryadev, performed penance.
After penance, Suryadev was freed from leprosy. But in anger, Suryadev burned Shanidev and his mother's house 'Kumbh' - Shanidev's zodiac sign.
Shanidev and his mother Chhaya were very saddened by this step of Suryadev.
Yamaraj persuaded Suryadev to alleviate the pain and welfare of his stepmother and brother
After hearing about Yamaraj, Suryadev reached his house to meet Shanidev and Chhaya
Everything was reduced to ashes after Aquarius was burnt. But the black sesame seeds were left as they were.
So at this time Shanidev had nothing but black sesame. So they worshiped the sun god with black sesame.
Pleased with the worship of Shanidev, Suryadev blessed that Saturn's second house Capricorn will be filled with wealth and grains with my arrival.
It was only because of sesame that Shanidev regained his splendor. Sesame is dear to Shanidev for this.
Along with eating jaggery and sesame seeds on Makar Sankranti, bathing with sesame seeds in water is also of special importance.
This is why sesame is considered to be of special importance on Makar Sankranti.
There is also the scientific significance of eating jaggery and sesame on Capricorn solstice. Cold is more prevalent in North India during Makar Sankranti.
The effect of jaggery and sesame protects against cold as it is hot.
મકર સંક્રાંતિ પૌરાણિક કથા
મકર સંક્રાંતિ ના દિવસે તલના લાડુ-ચીક્કી કેમ ખાવામાં આવે છે ?
પૌરાણિક કથા અનુસાર સૂર્યદેવ પોતાના પુત્ર શનિદેવને પસંદ કરતા નથી.
આ કારણે તેમને શનિદેવને તેની માતાથી અલગ કરી નાખ્યા. માતા અને પુત્રને અલગ કરવાના કારણે સૂર્યદેવને કુષ્ઠ રોગનો શ્રાપ મળ્યો.
સૂર્યદેવને કુષ્ઠ રોગથી પીડાતા જોઈ સૂર્યદેવના બીજા પુત્ર યમરાજે તપશ્ચર્યા કરી.
તપશ્ચર્યા બાદ સૂર્યદેવ કુષ્ઠ રોગથી મુક્ત થઇ ગયા. પરંતુ ક્રોધમાં આવીને સૂર્યદેવે શનિદેવ અને તેમની માતાના ઘર ‘કુંભ’ – શનિદેવની રાશિ ને સળગાવી દીધા
સૂર્યદેવના આ પગલાથી શનિદેવ અને તેમની માતા છાયાને ઘણું દુખ થયું.
પોતાની સાવકી માતા અને ભાઈ ને થયેલા દુઃખને દૂર કરવા અને તેમનું કલ્યાણ કરવા માટે યમરાજે સૂર્યદેવને સમજાવ્યા
યમરાજની વાત સાંભળ્યા બાદ સૂર્યદેવ શનિદેવ અને છાયાને મળવા માટે તેમના ઘરે પહોચ્યા
કુંભ સળગી ગયા બાદ ત્યાં બધું જ રાખ થઇ ગયીં હતું. પરંતુ કાળા તલ જેમ હતા તેમ જ મૂકેલા હતા.
આથી આ સમયે શનિદેવ પાસે કાળા તલ સિવાય બીજું કશું જ નહોતું. આથી કાળા તલથી તેમને સૂર્યદેવની પૂજા કરી.
શનિદેવની પૂજાથી પ્રસન્ન થઇને સૂર્યદેવે આશીર્વાદ આપ્યા કે શનિનું બીજું ઘર મકર રાશિ મારા આવવાથી ધન – ધાન્યથી ભરાઈ જશે.
તલના કારણે જ શનિદેવને તેનો વૈભવ પાછો મળ્યો હતો. આ માટે શનિદેવને તલ પ્રિય છે.
મકર સંક્રાંતિ પર ગોળ અને તલ ખાવાની સાથે પાણીમાં તલ નાખીને સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.
આ કારણે જ મકર સંક્રાંતિ પર તલનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
મકર સંક્રાંતિ પર ગોળ અને તલ ખાવાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. મકર સંક્રાંતિના સમયે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે.
ગોળ અને તલની તાસીર ગરમ હોવાથી ઠંડી સામે રક્ષણ આપે છે.
ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડની યોજના માટે વધારે ગુજરાતીમાં માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી ગુજરાતીમાં વિડીયો જુઓ ...
ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજનાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચે આપેલી લીંક પરથી..
- યોજનાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
- https://suryagujarat.guvnl.in/Amendment-Surya-Gujarat-implementation-Guideline-2020-21.pdf
- સોલાર pv installer નું લીસ્ટ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
- https://suryagujarat.guvnl.in/
- સૂર્ય ગુજરાત યોજનાની માહિતી વિડીયો દ્વારા મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...
- https://youtu.be/TKKBkftA190
ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે અરજી કરો નોટિફિકેશન ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી...
https://appost.in/gdsonline/Home.aspx
ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે ગુજરાતીમાં માહિતી મેળવો નીચેની લીંક પરથી...
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing
ગુજરાતીમાં સાયકલ સબસીડી યોજના યોજનાની વધારે માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો..
સાયકલ સબસીડી યોજના યોજનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
https://rameshsir.blogspot.com/2020/09/complete-information-on-legalizing-fence.html
ગીરનાર રોપ વે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ...
Comments
Post a Comment