Mukhya Mantri Mahila Utkarsh Yojana web portal launched મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વેબ પોર્ટલ લોન્ચ
Mukhya Mantri Mahila Utkarsh Yojana web portal launched મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વેબ પોર્ટલ લોન્ચ
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની સંપૂર્ણ માહિતી અને વિગતો પારદર્શી રીતે મળી રહે તેવા હેતુથી આ યોજનાનું વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.
આ યોજનાનો અમલ ગ્રામીણ વિસ્તારમાં
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. – GLPC દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત
શહેરી વિકાસ મિશન – GULM દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ 1 લાખ
જોઈન્ટ લાયાબીલીટી અર્નિંગ અને સેવીગ જૂથ – JLESG ની રચના કરી 10 લાખ મહિલાઓને આ
ગ્રુપો મારફતે જોડી આર્થિક પ્રવૃતિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે.
આ યોજનાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ
છે.
1.
આ યોજના અતર્ગત પ્રત્યેક જૂથને
નિયમિત હપ્તા ભરશે તો રૂપિયા 1 લાખની ઉપરનું વ્યાજ સરકારશ્રી તરફથી ચૂકવવાની
જોગવાઈ કરવામાં આવી છે.
2.
યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં
50000 તથા શહેરી વિસ્તારમાં 50000 JLESG ને આવરી લેવામાં આવશે. જેમાં વ્યાજની રકમ
મહિલા ગ્રુપના વતી સરકારશ્રી દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવનાર છે.
3.
આ યોજનાના સફળ અમલીકરણ માટે
રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો. ઓપરેટીવ મંડળીઓ
તથા આર.બી.આઈ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ – MFI ને પણ સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન
આપવામાં આવનાર છે.
યોજનાનો હેતુ
2. સરકારી બેંકો , ખાનગી બેંકો, સહકારી બેંકો અને ધિરાણ સંસ્થાઓ મારફત જૂથોને રૂપિયા 1 લાખ ધિરાણ આપવું.
લક્ષિત લાભાર્થી
1. ધિરાણ મેળવવા ઈચ્છુક ૧૦ મહિલાઓ.2. મહિલા 18 થી 59 વર્ષના હોવા જોઈએ.
3. વિધવા ત્યકતા બહેનોને અગ્રતા.
4. હયાત જૂથ કે જેની લોન બાકી ન હોય.
મહિલા જૂથોને નાણાંકીય સપોર્ટ
1. મહિલા જૂથો 1 લાખ2. મહિલા જૂથના સભ્યો : 10 લાખ
3. સહાયનું ધોરણ : લાભાર્થી જૂથ દીઠ રૂપિયા 6000 સુધી વ્યાજ સહાય.
4. લોન રકમ જૂથ દીઠ 1 લાખ રૂપિયા
5. વ્યાજ 12 % મુજબ વાર્ષિક વધુમાં વધુ રૂપિયા 6000
6. લોન પરત ચૂકવણી : માસિક રૂપિયા 10000 ના હપ્તા મુજબ વાર્ષિક રૂપિયા 120000 રૂપિયા
7. જે રકમ પૈકી 100000 વસુલાત અને રૂપિયા 20000 બચત તરીકે
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing
ગુજરાતીમાં સાયકલ સબસીડી યોજના યોજનાની વધારે માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો..
સાયકલ સબસીડી યોજના યોજનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
https://rameshsir.blogspot.com/2020/09/complete-information-on-legalizing-fence.html
ગીરનાર રોપ વે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ...
Comments
Post a Comment