So many plans online in 2021 / 2021 મા આટલી યોજનાઓ ઓનલાઈન

 So many plans online in 2021 / 2021 મા આટલી યોજનાઓ ઓનલાઈન

 

 

 

 

 

 

 

 

      The Chief Minister inaugurated this Digital Service Bridge in October 2020 with the aim of increasing the Ease of Living for the people by making maximum use of technology in the services of the State Government with the delivery of 22 different government services-schemes in 2000 villages.



Following the success of launching this digital service bridge in October 2020 with 22 government services in 2,000 villages, the Chief Minister has set a target of installing these services in 8000 more villages by December 2020 and covering more government services from 22 to 45 services. Did.

The Science and Technology Department of the State Government has successfully surpassed this target of the Chief Minister and has expanded the reach of Digital Service Bridge in 8000 Gram Panchayats of the State.

The Chief Minister has inspired the department for this in the year 2021 with the commitment for digital service bridge in all 14 thousand gram panchayats of the state through Bharat Net Internet.


Of the 45 services that the state government has included in the digital service bridge at the village level, • About getting a separate ration card • About getting a duplicate ration card  About getting a new ration card સો Affidavit about changing the name દાખલ Affidavit about the ration card નામ Matter of making change in ration card બાબ Matter of deleting name from ration card  Matter of giving proof of income સો Affidavit of income; Senior Citizen Certificate આપવા Residence Certificate Issuance ન Copy of FIR • Online Ticket Cancel • Online Ticket Booking • New E-Commuter Pass Indira Gandhi National Widow Assistance Scheme નું Widow Assistance Certificate of Income ધ Widow Certificate • Stamp ) ત Sant Surdas Yojana • Samaras Hostel Admission • PHID and Travel Pass Indira Gandhi National Disability Pension Scheme Indira Gandhi National Old Age Pension Scheme Certificate of Religious Minority • Affidavit on Caste • E-Application પ્રમાણ Registration of Household Registration • • Certificate of Police Verification ણી Registration of Tenant • Registration of Senior Citizen નવી Renewal of e-Computer Pass • Disability Marriage Assistance Scheme આર્થિક Financial Assistance Scheme for Homeless Elderly and Disabled • Certificate for Non-Reserved Classes પ્રમાણ Certificate for Linguistic Minority ષ્ટ્રીય National Family Assistance ( Certificate for Nomadic-Free Caste વાદી Citizens will get the benefit of Satyavadi Raja Harishchandra Maronotar Sahay Yojana from the Gram Panchayat only.

The Chief Minister has adopted a new concept of "Atma Gamdano Suvidha Shaharni" with the resolution of Empowerment of Rural Areas - Rural Empowerment through Digital Service Bridge.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની સેવાઓમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પ્રજાજનો માટે ઇઝ ઓફ લિવીંગ વધારવાની નેમ સાથે ઓકટોબર-ર૦ર૦માં આ ડિઝીટલ સેવાસેતુનો પ્રારંભ ર૦૦૦ ગામોમાં રર જેટલી વિવિધ સરકારી સેવાઓ-યોજનાઓ પહોચાડવા સાથે કરાવ્યો હતો.

        

       

       મુખ્યમંત્રીશ્રીએ ર૦ર૧ના વર્ષમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોમાં ભારત નેટ ઇન્ટરનેટ માધ્યમથી ડિઝીટલ સેવાસેતુ માટેની પ્રતિબદ્ધતા સાથે વિભાગને આ માટે પ્રેરિત કર્યો છે.

        

       રાજ્ય સરકારે જે ૪પ સેવાઓનો ગ્રામીણસ્તરે ડિઝીટલ સેવાસેતુમાં સમાવેશ કર્યો છે તેમાં • અલગ રેશનકાર્ડ મેળવવા અંગે • ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા અંગે • નવીન રેશનકાર્ડ મેળવવા અંગે • નામ બદલવા અંગેનું સોગંદનામું • રેશનકાર્ડ અંગેનું સોગંદનામું • રેશનકાર્ડ માટે પાલક / ગાર્ડીયનની નિમણૂંક • રેશનકાર્ડમાં નામ દાખલ કરવા બાબત • રેશનકાર્ડમાં ફેરફાર કરવા બાબત • રેશનકાર્ડમાંથી નામ કમી કરવા બાબત • આવકનો દાખલો આપવા બાબત • આવક અંગેનું સોગંદનામુ; • સિનીયર સિટીઝન પ્રમાણપત્ર • અધિનિવાસ પ્રમાણપત્ર આપવા બાબત • FIRની નકલ • ઓનલાઇન ટિકીટ રદ  • ઓનલાઇન ટિકીટ બુકિંગ • નવો ઇ-કમ્યુટર પાસ • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના • વિધવા સહાય અંગે આવકનું  પ્રમાણપત્ર • વિધવા હોવાનું પ્રમાણપત્ર • ઇ-ચલણ (સ્ટેમ્પ ડયુટી) • સંત સૂરદાસ યોજના • સમરસ છાત્રાલય પ્રવેશ • PHID અને ટ્રાવેલ પાસ • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના • ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના • ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર • જાતિ અંગેનું સોગંદનામું • ઇ-અરજી • ઘરઘાટીની નોંધણી • ડ્રાઇવરની નોંધણી • ના વાંધા પ્રમાણપત્ર • પોલીસ ચકાસણી પ્રમાણપત્ર • ભાડુઆતની નોંધણી • સીનીયર સીટીજનની નોંધણી • ઇ-કમ્પ્યુટર પાસનું નવીકરણ • દિવ્યાંગ લગ્ન સહાય યોજના • નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના • બિન અનામત વર્ગો માટે પ્રમાણપત્ર •ભાષાકીય લઘુમતી માટેનું પ્રમાણપત્ર • રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) • વિચરતી-વિમુકત જાતિ માટેનું પ્રમાણપત્ર • સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરોનોતર સહાય યોજનાનો લાભ નાગરિકોને ગ્રામ પંચાયતમાંથી જ મળી રહેશે.

આ ઓફિસિયલ માહિતીની pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. 

https://www.gujaratinformation.net/uploads/article/QbTE5Xx0KdL3prby4_O9_dQblGWrhHLJ.pdf


આ માહિતી વિડીયો દ્વારા મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://youtu.be/2dDkpUu_nFk


ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડની યોજના માટે વધારે ગુજરાતીમાં માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી ગુજરાતીમાં વિડીયો જુઓ ...

https://youtu.be/ov_cr-WgcsE

ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજનાનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચે આપેલી લીંક પરથી..


ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે અરજી કરો નોટિફિકેશન ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી...



       

      

               

 

Comments