Coaching assistance of Rs. 20000 is available to socially and educationally backward class students studying in Std. 11, 12 science streams.
ધોરણ 11, 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને NEET , JEE , GUJCAT , PMT પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય મળવાપાત્ર છે.
ધોરણ 11, 12 ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને NEET , JEE , GUJCAT , PMT પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય 20000 અહ્તવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછુ હોય તે સીધી સહાય DBT તરીકે ચૂકવવાની યોજના અમલમાં છે.
આ યોજનાનો ઓફિસિયલ પરિપત્ર તમે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો...
https://drive.google.com/file/d/1bQIyeTY7evKxozMNWAZyLdM-CfNTH07D/view?usp=sharing
હવે પાનકાર્ડ બનાવવું બહુ જ સરળ છે. આપણે તમને એ બાબતે માહિતી આપવાની છે કે તમે તમારું પાનકાર્ડ ફક્ત બે મીનીટમાં કઈ રીતે બનાવી શકો.
સામાન્ય રીતે પાનકાર્ડ બનાવવામાં ઘણા દિવસો જતા હોય છે અને લગભગ ૨૦૦ રૂપિયાની આસપાસ ચાર્જ લેતા હોય છે.
પરંતુ તમે તમારી જાતે પાનકાર્ડ ફક્ત બે મીનીટમાં બનાવી શકો છો.
આ માહિતી તમને આપણે એક ઉદાહરણ દ્વારા વિડીયોના માધ્યમથી બતાવીશું. નીચે વિડીયોની લીંક મૂકી દેશું ત્યાંથી તમે તેના દ્વારા માહિતી મેળવી શકશો..
પાનકાર્ડની ઓનલાઈન એપ્લીકેશન કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
https://www.incometaxindiaefiling.gov.in/e-PAN/
અમારા વિડીયો પસંદ આવતા હોય તો LIKE , SHARE અને અમારી YOUTUBE ચેનલને સબ્સસ્ક્રાઇબ પણ કરી લેજો..
ઢાળિયું ગોડાઉન બનાવવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1Idt-XdFlHmm8AEBdhg_BDQxvuTJjW-Ro/view?usp=sharing
ઢાળિયું ગોડાઉન બનાવવા માટેની માહિતી માટે વિડીયો જુઓ નીચેની લીંક પરથી..
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing
ગુજરાતીમાં સાયકલ સબસીડી યોજના યોજનાની વધારે માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો..
સાયકલ સબસીડી યોજના યોજનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
https://rameshsir.blogspot.com/2020/09/complete-information-on-legalizing-fence.html
ગીરનાર રોપ વે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..
ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ...
Comments
Post a Comment