dhaliyu godown sahay 30000 RS.

એજીઆર-૨ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના





અનુ. જાતિ અને અનુ. જનજાતિ સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)

એજીઆર-૩ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના


અનુ. જનજાતિના લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)

એજીઆર-૪ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના


અનુ. જાતિના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)

આ યોજના હેઠળ ન્યુન્યતમ ૩૩૦ ચો.ફુટ નું કોન્ક્રીટ અને જી.આઇ. શીટની છતનું પ્રી-ફેબ્રીકેટેડ સ્ટ્રચર પણ માન્ય ગણાશે. સ્ટ્રકચરના છતની મધ્ય (મોભ) ઉંચાઇ ૧૨ફૂટ, જયારે, જ્યારે ન્યુનતમ/લધુતમ પાયો (ફાઉન્ડેશન) જમીનથી ર ફુટ ઉંડાઇથી વધુ અને જમીનથી ન્યુનતમ ર ફુટ ઉંચાઇએ પ્લીન્થ તૈયાર કરવાની રહેશે. એક દરવાજો અને એક બારી, રાખવાની રહેશે. S.O.R. મુજબ ફાઉન્ડેશન, પ્લીન્થ અને ફ્લોરીંગ મેશનરી વર્ક. કોરૂગેટેડ ગેલ્વેનાઇઝ શીટનું છત બનાવવાનું રહેશે. લાભાર્થીના ખર્ચે RCC ધરાવતી છત કરી શકાશે

ઢાળિયું ગોડાઉન બનાવવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..

https://drive.google.com/file/d/1Idt-XdFlHmm8AEBdhg_BDQxvuTJjW-Ro/view?usp=sharing

ઢાળિયું ગોડાઉન બનાવવા માટેની માહિતી માટે વિડીયો જુઓ નીચેની લીંક પરથી..

https://youtu.be/eon0LNXxlrQ


ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશનકાર્ડ કઢાવ્યું હોયપરંતુ ધંધા – રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી અન્ન પુરવઠો મેળવી શકશે.

અન્ન વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે 11 મે થી 20 મે 2021 દરમ્યાન રેશનકાર્ડના છેલ્લા અંક ના આધારે અન્ન પુરવઠો મેળવી શકશે.

છેલ્લા અંકના આધારે તમારે ક્યારે અનાજ લેવા જવાનું છે તે માટે નીચેની અહી ક્લિક કરી માહીતી મેળવો.. 

 

कोरोना महामारी के बीच, केंद्र सरकार ने आज एक महत्वपूर्ण निर्णय लिया है।


प्रधानमंत्री गरीब कल्याण योजना, मई / जून 2021 के तहत, सरकार इन दोनों महीनों में गरीबों को मुफ्त अनाज प्रदान करेगी।


प्रति व्यक्ति 5 किलो अनाज मुफ्त दिया जाएगा।


केंद्र सरकार की घोषणा से 800 मिलियन लोगों को लाभ मिलेगा।


केंद्र सरकार इसके लिए लगभग 26,000 करोड़ रुपये खर्च करेगी।


केंद्र सरकार ने भी पिछले साल 2020 में लोगों को मुफ्त खाद्यान्न दिया था।

Amid the Corona epidemic, the central government has made an important decision today.


Under Pradhan Mantri Garib Kalyan Yojana, May / June 2021, the government will provide free  grain to the poor in both these months.


5 kg of grain per person will be provided free of cost.


The central government's announcement will benefit 800 million people.


The central government will spend about Rs 26,000 crore on this.


The central government also gave free grains to the people in 2020 last year.

18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની  લીંક પરથી..  

https://youtu.be/UHR9gs26yPI



દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.

દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ  ની લીંક નીચે આપેલી છે.


 

Comments