LED light bulbs will be provided in villages under Gram Ujala Yojana at a cost of Rs. 10.

ગામડાઓમાં ગ્રામ ઉજાલા યોજના અંતર્ગત રૂ.10માં અપાશે LED બલ્બ
આ યોજનાથી ઊર્જાની બચત થશે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન પણ ઘટશે


ग्राम उजाला योजना के तहत गांवों में एलईडी लाइट बल्ब 10 रुपये की लागत से प्रदान किए जाएंगे। यह योजना ऊर्जा की बचत करेगी और कार्बन डाइऑक्साइड उत्सर्जन को भी कम करेगी।


LED light bulbs will be provided in villages under Gram Ujala Yojana at a cost of Rs. 10. This scheme will save energy and also reduce carbon dioxide emissions. 

હવે પાનકાર્ડ બનાવવું બહુ જ સરળ છે. આપણે તમને એ બાબતે માહિતી આપવાની છે કે તમે તમારું પાનકાર્ડ ફક્ત બે મીનીટમાં કઈ રીતે બનાવી શકો. 

સામાન્ય રીતે પાનકાર્ડ બનાવવામાં ઘણા દિવસો જતા હોય છે અને લગભગ ૨૦૦ રૂપિયાની આસપાસ ચાર્જ લેતા હોય છે. 

પરંતુ તમે તમારી જાતે પાનકાર્ડ ફક્ત બે મીનીટમાં બનાવી શકો છો. 

આ માહિતી તમને આપણે એક ઉદાહરણ દ્વારા વિડીયોના માધ્યમથી બતાવીશું. નીચે વિડીયોની લીંક મૂકી દેશું ત્યાંથી તમે તેના દ્વારા માહિતી મેળવી શકશો.. 

https://youtu.be/RWcfOYZEgBc

પાનકાર્ડની ઓનલાઈન એપ્લીકેશન કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..

https://www.incometaxindiaefiling.gov.in/e-PAN/

અમારા વિડીયો પસંદ આવતા હોય તો LIKE , SHARE અને અમારી YOUTUBE ચેનલને સબ્સસ્ક્રાઇબ પણ કરી લેજો.. 


ઢાળિયું ગોડાઉન બનાવવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..

https://drive.google.com/file/d/1Idt-XdFlHmm8AEBdhg_BDQxvuTJjW-Ro/view?usp=sharing

ઢાળિયું ગોડાઉન બનાવવા માટેની માહિતી માટે વિડીયો જુઓ નીચેની લીંક પરથી..

https://youtu.be/ySK2cZ77xeU


 


Comments