changes in new ration card name, age, address and gas agency / error, change in ration card category
on
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Matter to amend the new barcoded ration card due to change in name, age, address and gas agency / error, change in ration card category, change in head of household and connection of ration card with fair price shop etc. (Form No. 6)
નવા બારકોડેડ રેશનકાર્ડમાં નામ, ઉમર, સરનામું અને ગેસ એજન્સીમાં ફેરફાર / ભૂલ , રેશનકાર્ડની કેટેગરીમાં ફેરફાર , કુટુંબના વડામાં ફેરફાર તથા રેશનકાર્ડનું વાજબીભાવની દુકાન સાથે જોડાણ વગેરે કારણે સુધારો કરવા બાબત ( ફોર્મ નંબર ૬ )
An important resolution has been passed in this regard.
The resolution is as follows.
We will also put the PDF FILE of this resolution below so that you can download it from there.
In addition to land, property. You can also download property, revenue circulars from our website.
In case of amendment in the new barcoded ration card due to change in name, age, address and gas agency, change in ration card category, change in head of family and connection of ration card with fair price shop, the card holder has to apply as per revised Form No. 6 application form.
You will also find more information about this in the video. We have also made an important video on this subject on our YouTube channel, you can also get complete information by watching it. If you have any questions other than this you can comment by going to the comments section in the YOUTUBE video.
Apart from this you can ask if you have any questions related to land, property, revenue, assistance schemes.
નવા બારકોડેડ રેશનકાર્ડમાં નામ, ઉમર, સરનામું અને ગેસ એજન્સીમાં ફેરફાર / ભૂલ , રેશનકાર્ડની કેટેગરીમાં ફેરફાર , કુટુંબના વડામાં ફેરફાર તથા રેશનકાર્ડનું વાજબીભાવની દુકાન સાથે જોડાણ વગેરે કારણે સુધારો કરવા બાબત ( ફોર્મ નંબર ૬ )
આ બાબતે એક મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે.
ઠરાવ આ મુજબ છે.
આપણે નીચે આ ઠરાવની PDF FILE પણ મૂકી દેશું ત્યાંથી તમે તે ડાઉનલોડ કરી શકશો.
આ ઉપરાંત જમીન, મિલકત . પ્રોપર્ટી , રેવેન્યુ ને લગતા પરિપત્રો પણ તમે આપણી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશો..
નવા બારકોડેડ રેશનકાર્ડમાં નામ, ઉમર, સરનામું અને ગેસ એજન્સીમાં ફેરફાર / ભૂલ , રેશનકાર્ડની કેટેગરીમાં ફેરફાર , કુટુંબના વડામાં ફેરફાર તથા રેશનકાર્ડનું વાજબીભાવની દુકાન સાથે જોડાણ વગેરે કારણે સુધારો કરવાના સંજોગોમાં કાર્ડ ધારકે સુધારેલ ફોર્મ નંબર ૬ અરજી પત્રક મુજબ અરજી કરવાની રહેશે.
આ વિશે વધારે માહિતી તમને વિડીયો દ્વારા પણ મળી રહેશે. આપણી યુટ્યુબ ચેનલ પર આ બાબતે એક મહત્વનો વિડીયો પણ બનાવેલો છે , તે પણ તમે જોઇને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. આ સિવાય કોઇપણ પ્રશ્ન હોય તો તમે YOUTUBE વિડીયોમાં કોમેન્ટ્સ સેક્શનમાં જઈ કોમેન્ટ કરી શકો છો.
આ સિવાય જમીન , મિલકત , રેવન્યુ , સહાય યોજનાઓને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો.
Comments
Post a Comment