Skip to main content
khedut kharai pramanpatra ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર હવે મેળવવું સહેલું થયું છે.. અરજી કઈ રીતે કરવી ? ક્યાં ક્યાં ડોકયુમેન્ટ્સની જરૂર પડે સંપૂર્ણ માહિતી..
- khedut kharai pramanpatra ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર હવે મેળવવું સહેલું થયું છે.. અરજી કઈ રીતે કરવી ? ક્યાં ક્યાં ડોકયુમેન્ટ્સની જરૂર પડે સંપૂર્ણ માહિતી..
- The manuscript has been online since January 2004 as a step towards making the state's revenue administration computerized, safe, secure and fast.
- The need for farmer verification arises in various types of land transactions and in applications for various permits and for this farmer verification the applicant has to obtain and submit 7/12 No. 6 of his pre-assumed agricultural land. An affidavit has to be made about it. On the basis of which the Taluka Mamlatdar of the area where the account holder farmer of Gujarat State is holding agricultural land in Muje village has to give an example.
- While the revenue department has been leading the way in digitization and online process in the state, the entire process of obtaining farmer verification certificate online was under consideration of the government to reduce the delay in various methods due to such farmer verification and to avoid losses.
- At the end of the adult deliberation, the following instructions are circulated to make the procedure for obtaining the farmer's verification certificate online and to simplify the procedure.
- Online Application Applicant
- For farmer verification, the applicant has to select the option “Farmer Verification Certificate” from the website www.iora .gujarat.gov.in.
- All the details required in the application should be entered in the form of data in Shruti font.
- Details of Gujarati Shruti font are given on IORA site.
- The account holder has to upload the application signed by him and the affidavit presented before the saksham authority and if there is any special evidence. And such original application and affidavit uploaded evidence should be submitted to the concerned provincial office on the seventh day from the date of application.
- No other documents like No. 6, 7/12, 8 - to be uploaded with the application.
- If any details as per the prescribed form are left out or the required details are not clearly stated or the issue is not written then the application will be filed.
- Application verification and performance of the headmaster
- In their login on the website iora@gujarat.gov.in, the application received for the farmer verification certificate has to be thoroughly verified. Necessary matters / Necessary details of the application should be checked and the acceptance / rejection of the application should be informed to the applicant in the prescribed form by Email / SMS.
- The process including verification of the application submitted online will have to be continued while the documents uploaded by the applicant along with the application are received at the concerned provincial office.
- After thorough verification of the application, the farmer who fills the checklist of the prescribed specimen regarding the accepted application will be required to issue a certificate of authenticity along with his / her clear opinion along with the application for further action in the login of the Province Officer.
- All operations must be completed within a maximum of two days after receiving the online application from the applicant.
- રાજ્યના મહેસૂલી વહીવટને કોમ્પ્યુટર રાઈઝ ,સલામત ,સુરક્ષિત અને ઝડપી બનાવવા ના પગલા રૂપે હસ્તલિખિત જાન્યુઆરી 2004થી કરીને ઓનલાઇન કરવામાં આવેલ છે.
- જમીનોના વિવિધ પ્રકારના વ્યવહારોમાં તથા વિવિધ પરવાનગી માટેની અરજી માં ખેડૂત ખરાઈ ની જરુરીયાત ઉદ્ભવે છે તથા આ ખેડૂત ખરાઈ માટે અરજદારે તેમના પૂર્વ જોઈએ ધારણ કરેલી ખેતીની જમીનના 7 / 12 નંબર 6 મેળવીને રજૂ કરવાના રહે છે. તે અંગેનું સોગંદનામું પણ કરવાનું હોય છે. જેના આધારે ગુજરાત રાજ્યના ખાતેદાર ખેડૂત મુજે ગામે ખેતીની જમીન ધારણ કરતા હોય તે વિસ્તારના તાલુકા મામલતદાર શ્રીએ દાખલો આપવાનો રહે છે.
- રાજ્યમાં ડિજીટાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં મહેસુલ વિભાગ અગ્રેસર રહ્યું છે ત્યારે આવી ખેડૂત ખરાઈ ને કારણે વિવિધ પદ્ધતિઓ માં થતો વિલંબ ઘટાડવા તથા થતી હાલાકી નિવારવા ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાની બાબત સરકારશ્રી ની વિચારણા હેઠળ હતી.
- પુખ્ત વિચારણાને અંતે હાલ ખેતીની જમીન ધારણ કરનારા ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટેની કાર્યપદ્ધતિ ઓનલાઇન કરવા તથા કાર્યપદ્ધતિમાં સરળતા લાવવા અંગે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રત કરવામાં આવે છે.
- ઓનલાઈન અરજી અરજદારપક્ષ
- ખેડૂત ખરાઇ માટે અરજદારે www.iora .gujarat.gov.in વેબસાઈટ પરથી ના પ્રકાર “ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર” એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- અરજીમાં જરૂરી તમામ વિગતો શ્રુતિ ફોન્ટ માં ડેટા સ્વરૂપે દાખલ કરવાની રહેશે.
- IORA સાઈટ પર ગુજરાતી શ્રુતિ ફોન્ટની વિગતો જણાવેલ છે.
- ખાતેદાર એ પોતાની સહીવાળી અરજી તથા saksham ઓથોરિટી રૂબરૂ કરેલ સોગંદનામું અને ખાસ કોઈ પુરાવા હોય તો તે અપલોડ કરવાના રહેશે. તથા આવી અસલ અરજી તથા સોગંદનામું અપલોડ કરેલ પુરાવા અરજી તારીખ થી દિવસ સાતમા સંબંધિત પ્રાંત કચેરીમાં મળી જાય તે રીતે જમા કરાવવાના રહેશે.
- અરજી સાથે નંબર 6, 7 /12 , 8 - જેવા અન્ય કોઈ દસ્તાવેજ અપલોડ કરવા નથી.
- નિયત નમુના મુજબ ની કોઈપણ વિગત બાકી રાખી હશે અથવા જરૂરી વિગતો સ્પષ્ટ દર્શાવેલ નહીં હોય અથવા મુદ્દો લખેલા નહિ હોય તો અરજી દફતરે કરવામાં આવશે.
- અરજી ચકાસણી તથા શિરસ્તેદાર ની કામગીરી
- શિરસ્તેદાર iora@gujarat.gov.in વેબસાઈટ પર તેઓના લોગીન માં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે પ્રાપ્ત થયેલ અરજી ની સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે. જરૂરી બાબતો / અરજીની જરૂરી વિગતો ચકાસી અરજીનો સ્વીકાર / અસ્વીકાર અંગે નિયત નમૂનામાં અરજદારને Email / SMS થી જાણ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા અરજી સહિતના અપલોડ કરેલા દસ્તાવેજો સંબંધિત પ્રાંત કચેરીમાં મળે તે દરમિયાન ઓનલાઇન રજૂ થયેલ અરજી ઉપર ચકાસણી સહિતની પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
- અરજીની સંપૂર્ણપણે ચકાસણી કર્યા બાદ સ્વીકારેલ અરજી અંગે નિયત નમુનાનું ચેકલિસ્ટ ભરી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપવા પાત્ર છે કે કેમ તે બાબતે પોતાના સ્પષ્ટ અભિપ્રાય સહ આગળની કાર્યવાહી માટે અરજી પ્રાંત અધિકારીના લોગીન માં મોકલવાની રહેશે.
- અરજદાર તરફથી ઓનલાઈન અરજી પ્રાપ્ત થયા બાદ મહત્તમ બે દિવસની મર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
Comments
Post a Comment