The Prime Minister Shri Narendrabhai Modi will inaugurate this scheme on 5th October.
Under this scheme, farmers of the state will get electricity during the day.
The primary phase will cover 1055 villages in Dahod, Junagadh and Gir Somnath districts.
The scheme will cover 17.25 lakh farmers in the state in the next three years.
Under this scheme, it has been decided to provide electricity from 5:00 am to 9:00 pm.
A provision of Rs. 3500 crore has been made for the next 3 years to set up the required infrastructure network.
This scheme was earlier known as Dinkar Yojana, now it has been renamed as Kisan Sarvodaya Yojana.
Farmers will benefit from getting electricity during the day. This is because there is also a danger of violent animals in forest areas at night.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૪ ઓક્ટોબરે આ યોજનાનો શુભારંભ કર્યો હતો ...
આ યોજનાનો પ્રથમ તબક્કો ૨૪ ઓક્ટોબર 2020 થી શરુ થયો હતો .
આ યોજનાનો બીજો તબક્કો 3,5,7 અને 9 જાન્યુઆરી ના રોજ શરૂઆત થશેમાનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ચાર જીલ્લા મથકોએ આ યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરાવશે..
બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જીલ્લાના વધુ 2409 ગામના અંદાજે 1.90 લાખ ખેડૂતોને દિવસે વીજળી અપાશે..
આ યોજના હેઠળ રાજયના ખેડૂતોને દિવસે વીજળી મળશે..
પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાના 1055 ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા.
આગામી ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવશે.
આ યોજના હેઠળ સવારે 5:00 વાગ્યાથી રાત્રીના 9:00 વાગ્યા દરમિયાના વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જરૂરી માળખાકીય નેટવર્ક ઉભું કરવા આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજના પહેલા દિનકર યોજનાના નામથી ઓળખાતી હતી , હવે તેનું નામ બદલાવીને કિસાન સૂર્યોદય યોજના કરવામાં આવ્યું છે.
ખેડૂતોને દિવસે વીજળી મળવાથી ફાયદો થશે. કારણ કે રાત્રીના સમયે જંગલ વિસ્તારોમાં હિંસક પ્રાણીઓનો પણ ખતરો રહે છે.
Comments
Post a Comment