sale of wheat for planting in the next Rabi 2020-2021 season by Junagadh Krishi University in GJW-463 (Certified / Truthful) and GW-366 (Truthful)
on
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
An important list of Junagadh Krishi University states that the farmers of Saurashtra area should be informed that the sale of wheat for planting in the next Rabi 2020-2021 season by Junagadh Krishi University in GJW-463 (Certified / Truthful) and GW-366 (Truthful) Starting from 26/10/2020 at Department of Seed Science and Technology (Megasid), Junagadh Krishi University, Junagadh. Details of seed prices are given in the table below.
For more information contact Seed Science and Technology Department, College of Agriculture, Junagadh Krishi University, Junagadh Phone numbers 0285 - 2675070 AND 0285 - 2672080 - 90 PBX 449 - 450
Sales hours: 9:00 to 12:00 and 3:00 to 5:00 in the morning
Note: To avail the benefit of subsidy in GJW-463 Certified Variety of Wheat, to bring the original દાખ -A original copy, Aadhaar card and bank passbook along with Xerox of all these with IFSC for original passbook verification.
All three supporting proofs must have the same name. The benefit of subsidy will be given up to a maximum of 2 hectares in proportion to the land shown in the example of A-A.
જુનાગઢ કૃષિ યુનિવર્આસીટીની એક મહત્વની યાદી જણાવે છે કે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડોતોને જણાવવાનું કે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા આગામી રબી 2020-2021 ઋતુમાં વાવેતર માટે ઘઉંની GJW - 463 ( સર્ટીફાઇડ / ટ્રુથફૂલ ) અને GW - 366 (ટ્રુથફૂલ ) જાતોના બિયારણોનું વેચાણ વહેલા તે પહેલાના ધોરણે તારીખ 26/10/2020 થી બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ (મેગાસીડ) , જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી , જૂનાગઢ ખાતેથી શરુ થનાર છે. બિયારણના ભાવની વિગતો નીચે કોષ્ટકમાં જણાવેલ છે.
વધારે માહિતી માટે સીડ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય , જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી , જૂનાગઢ ફોન નંબર ૦૨૮૫ - ૨૬૭૫૦૭૦ તથા ૦૨૮૫ - ૨૬૭૨૦૮૦ - ૯૦ પીબીએક્સ ૪૪૯ - ૪૫૦ થી સંપર્ક કરવો.
વેચાણનો સમય : સવારના 9:00 થી 12:00 અને 3:00 થી 5:00
નોંધ : ઘઉંની GJW - 463 સર્ટિફાઈડ જાતમાં સબસીડીનો લાભ મેળવવા માટે નવો ૮ - અ નો ઓરીજીનલ દાખલો, આધારકાર્ડ અને બેન્કની પાસબુક IFSC વાળી આ બધાની ઝેરોક્ષ સાથે ઓરિજિનલ પાસબુક ચકાસણી માટે સાથે લાવવા.
ત્રણેય આધાર પુરાવા એક જ સરખા નામના હોવા જોઈએ. સબસીડીનો લાભ ૮ - અ ના દાખલામાં દર્શાવેલ જેમિનના પ્રમાણમાં વધુમાં વધુ 2 હેક્ટર સુધી મળશે.
Comments
Post a Comment