There has been a slight change in the rules regarding other celebrations, such as the wedding reception.લગ્ન સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

There has been a slight change in the rules regarding other celebrations, such as the wedding reception.    

લગ્ન સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.





Considering the effects of COVID-19 across the country, the duration of the guideline issued by the Union Home Ministry Order 30/9/2020 has been extended from Order 27/10/2020 to 30/11/2020 as per the directions of the National Disaster Management Authority.


     The lockdown period has been extended till 30-11-2020 in the Containment Zone and it has been ordered to continue the activities in the area other than the Containment Zone as per the guidelines dated 30/9/2020.    


    The lockdown period has been extended from 00:00 hrs on 1/11/2020 to 24:00 hrs on 30/11/2020 in the containment zones declared across the state as per the order dated 27/10/2020 of the Union Home Ministry.


    There has been a slight change in the rules regarding other celebrations, such as the wedding reception.

 Which will come into effect from date 3/11/2020.

 

    A change has been made in the previous notice regarding other celebrations like wedding reception.

 

    In other celebrations like wedding reception, from now on, the ceremony / event can be organized in open spaces  / closed spaces, not more than 50% of the capacity of the venue and up to a maximum of 200 persons, provided other instructions are followed.

  

 સમગ્ર દેશમાં covid-19 ની અસરો ને ધ્યાને લેતા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના નિર્દેશો મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તારીખ 30/9/2020 હુકમથી બહાર પાડવામાં આવેલ ગાઇડ લાઇનની  અવધિ તારીખ 27/10 /2020 ના હુકમથી તારીખ 30/11/2020 સુધી લંબાવવામાં આવેલ છે.


     કન્ટેન્મેન્ટ ઝોન માં તારીખ  30/11/2020 સુધી lockdown ની અવધી લંબાવવામાં આવી છે તથા કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં તારીખ 30/9/2020 ના હુકમ અનુસાર ની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયર પ્રવૃતિઓ ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ  છે.


    કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તારીખ 27/10/2020 ના હુકમ અનુસાર સમગ્ર રાજ્યમાં જાહેર કરવામાં આવેલ કન્ટેન્મેન્ટ ઝોન માં તારીખ 1/11/2020 ના 00:00 કલાકથી  તારીખ 30/11/2020 ના 24:00  કલાક સુધી  lockdown ની અવધિ  લંબાવવામાં આવેલ છે.


    લગ્ન સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.


     જે તારીખ 3/11/2020 થી અમલમાં આવશે.

     લગ્ન સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણી સંદર્ભે અગાઉની સૂચના ઓ માં  એક  ફેરફાર કરવામાં આવ્યો  છે.


 લગ્ન સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીમાં હવેથી અન્ય સૂચનાઓનું પાલન કરવાની શરતે ખુલ્લા સ્થળો એ /  બંધ સ્થળોએ,  સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ  નહીં અને વધારેમાં વધારે 200 વ્યક્તિઓની મર્યાદામાં આ સમારોહનું /  પ્રસંગનું આયોજન કરી શકાશે. 



આ ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહિયા ટચ કરો...


ધનતેરસના દિવસે બીજી કઈ કઈ  8 બાબતો ધ્યાનમાં રાખવી તે વિડીયો દ્વારા માહિતી મેળવવા અહી ટચ કરો... 


 


Comments