Assistance of Rs. 20,000 to SEBC students Official Circular

 At present, coaching assistance is given to the socially and educationally backward class students for the training of Gujarat Public Service Commission Class 1, 2 and Class 3 competitive examinations.

As well as ...


Gujarat Secondary Service Selection Board


State Police Recruitment


The matter of inclusion of competitive examinations including Gujarat Panchayat Service Selection Board etc. as well as Central level Banking, Railways, Army Recruitment, Central Police Force and Staff Selection Commission etc. was under consideration of the Government.


In addition to the Gujarat Public Service Commission, the trainees of the socially and educationally backward classes will be given the same amount as the Scheduled Caste Welfare Division at the end of the adult consideration within the limits of the existing budget provision.


Gujarat Secondary Service Selection Board


State Police Recruitment


Twenty thousand rupees per student as coaching assistance for pre-preparation of competitive examinations including Gujarat Panchayat Service Selection Board etc. as well as Central Level Banking, Railways, Army Recruitment, Central Police Force and Staff Selection Commission etc. The actual amount to be paid is less whichever is less. The government has decided to provide that assistance directly to the student's bank account as DBT.

હાલમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1,2 અને વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે કોચિંગ સહાય આપવામાં આવે છે. 



તેની સાથે સાથે... 

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ 

રાજ્ય પોલીસ ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ વગેરે સહિતની તેમજકેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલ્વે, આર્મી ભરતી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને સ્ટાફ સિલેકશન કમીશન વગેરે સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમાવેશ કરવા માટેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. 

પુખ્ત વિચારણાને અંતે અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગની સમાન પ્રકારની યોજનાની જેમ જ હાલની બજેટ જોગવાઈની મર્યાદામાં જ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ગુજરાત જાહેર સેવા આયોગ ઉપરાંત 

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ 

રાજ્ય પોલીસ ભરતી

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ વગેરે સહિતની તેમજકેન્દ્ર કક્ષાની બેન્કિંગ, રેલ્વે, આર્મી ભરતી, સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને સ્ટાફ સિલેકશન કમીશન વગેરે સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય તરીકે વિદ્યાર્થી દીઠ વીસ હજાર રૂપિયાની સહાય અથવા ચૂકવવાની થતી ખરેખર રકમ એ બે પૈકી જે ઓછું હોય તે સહાય સીધા જ વિદ્યાર્થીના બેંક ખાતામાં DBT તરીકે આપવાનું ઠરાવ સરકારે કરેલો છે.

SEBC વિદ્યાર્થીઓને ૨૦૦૦૦ રૂપિયાની  ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી. 

https://drive.google.com/file/d/1SD1vgvZeTExzobcO_dWHEV4ckFm5wkUh/view?usp=sharing

આ યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવો નીચેની લીંક પરથી 

https://youtu.be/iFeabD-Mijs


Comments