MAFAT ANAJ VITARAN MARCH 2021

Out of the amount of chickpeas allotted for free distribution under Pradhan Mantri Garib Kalyan Anna Yojana and Atmanirbhar Bharat Yojana by the Government of India as part of the relief measures against Lokdaun implemented across the country as part of the measures to control the transmission of Novel Corona virus COVID 19. An important circular has been issued by the Government of India to distribute the schemes among the beneficiary families under the NFSA.



Under Pradhan Mantri Garib Kalyan Anna Yojana and Atmanirbhar Bharat Yojana, the quantity of chickpeas at the godown of Gujarat State Civil Supplies Corporation Limited is to be distributed as shown in the circular.


Under the public distribution system, under the distribution scheme of pulses, NFSA ration card holders will have to distribute 1 kg per family free of cost during March 2021. 

નોવેલ કોરોના વાયરસ COVID 19 ના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના પગલાના ભાગરૂપે સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવેલ લોક્દૌન સંદર્ભે રાહતના પગલાના ભાગરૂપે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તથા આત્મનિર્ભર ભારત યોજના હેઠળ વિનામૂલ્યે વિતરણ માટે ફાળવવામાં આવેલ ચણાના જથ્થા પૈકી બચત રહેલ જથ્થાનો રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ NFSA હેઠળના લાભાર્થી કુટુંબો વચ્ચે વપરાશ કરવા ભારત સરકારે એક મહત્વના પરિપત્ર દ્વારા જણાવેલ છે. 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તથા આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડના ગોડાઉન ખાતેના ચણાના જથ્થાનું પરિપત્રમાં દર્શાવ્યા પ્રમાણે વિતરણ કરવાનું છે. 

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કઠોળનું વિતરણ યોજના હેઠળ NFSA રેશનકાર્ડ ધારકોને માહે માર્ચ ૨૦૨૧ દરમ્યાન કુટુંબદીઠ 1 કિગ્રા મુજબ વિનામૂલ્યે વિતરણ કરવાનું રહેશે... 

ઓફિસિયલ પરિપત્ર નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો..

https://fcsca.gujarat.gov.in/Portal/Document/1_1152_1_173838-Dt-2-3-21.pdf


Comments