No one has to stand in line for the certificate of birth and death.

No one has to stand in line for the certificate of birth and death.



Exemption from Affidavit and Late Fee if the time is more than 21 days.


In order to download the birth or death certificate through the online system in a short time, a link will be sent to your mobile phone via SMS.


Birth or death certificate can be downloaded through this link. 

જન્મ મરણના દાખલા માટે હવે કોઈ સ્વજને લાઈનમાં ઉભા રહેવું નહિ પડે..

21 દિવસથી સમય વધારે થઇ ગયો હોય તો એફિડેવિટ અને લેઇટ ફી માંથી મુક્તિ.

ટૂક સમયમાં ઓનલાઈન સિસ્ટમ મારફતે જન્મ કે મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટે તે માટે આપના મોબાઇલ ફોન ઉપર SMS થી આ અંગેની લીંક મોકલવામાં આવશે.

આ લીંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે..

જન્મ કે મરણનાં પ્રમાણપત્ર બાબતે વિડીયો દ્વારા માહિતી મેળવો નીચેની લીંક પરથી..

https://youtu.be/-v5isj86--E


18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની  લીંક પરથી..  

https://youtu.be/UHR9gs26yPI



દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.

દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ  ની લીંક નીચે આપેલી છે.



Comments