Under Pradhan Mantri Garib Kalyan Yojana, May / June 2021, the government will provide free grain to the poor in both these months.

 

કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મેં / જૂન 2021 આ બંને મહિનાઓ સરકાર ગરીબોને મફત અનાજ આપશે. 


પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ મફત આપવામાં આવશે.

કેન્દ્ર સરકારની આ જાહેરાતથી 80 કરોડ લોકોને ફાયદો થશે.

કેન્દ્ર સરકાર આ માટે લગભગ 26000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. 

કેન્દ્ર સરકાર ગયા વર્ષે 2020 માં પણ લોકોને મફત અનાજ આપ્યું હતું.


कोरोना महामारी के बीच, केंद्र सरकार ने आज एक महत्वपूर्ण निर्णय लिया है।


प्रधानमंत्री गरीब कल्याण योजना, मई / जून 2021 के तहत, सरकार इन दोनों महीनों में गरीबों को मुफ्त अनाज प्रदान करेगी।


प्रति व्यक्ति 5 किलो अनाज मुफ्त दिया जाएगा।


केंद्र सरकार की घोषणा से 800 मिलियन लोगों को लाभ मिलेगा।


केंद्र सरकार इसके लिए लगभग 26,000 करोड़ रुपये खर्च करेगी।


केंद्र सरकार ने भी पिछले साल 2020 में लोगों को मुफ्त खाद्यान्न दिया था।

Amid the Corona epidemic, the central government has made an important decision today.


Under Pradhan Mantri Garib Kalyan Yojana, May / June 2021, the government will provide free  grain to the poor in both these months.


5 kg of grain per person will be provided free of cost.


The central government's announcement will benefit 800 million people.


The central government will spend about Rs 26,000 crore on this.


The central government also gave free grains to the people in 2020 last year.

18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની  લીંક પરથી..  

https://youtu.be/UHR9gs26yPI



દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.

દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ  ની લીંક નીચે આપેલી છે.


Comments