PM મોદીની ગુજરાત મુલાકાત
વાવાઝોડાથી થયેલ નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત
Ø તાઉ - તે વાવાઝોડા એ રાજ્યમાં વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી.
Ø તેઓએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ શરુ કર્યું હતું . હવાઈ નિરીક્ષણ બાદ તેઓ અમદાવાદ આવ્યા હતા.
Ø અમદાવાદમાં તેઓ સમીક્ષા બેઠક યોજી હતી.
Ø વાવાઝોડાના કારણે થયેલા નુકસાન સામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાહત પેકેજની જાહેરાત કરી હતી.
Ø 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
Ø તાઉ - તે વાવાઝોડામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને 2 લાખ રૂપિયાની ભારત સરકાર તરફથી અને 4 લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આમ કુલ 6 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
તાઉ - તે વાવાઝોડાથી ઈજા પામેલા લોકોને કુલ 1 લાખ રૂપિયાની સહાય અપાશે.
જેમાં રાજ્ય સરકાર તરફથી 50 હજાર અને ભારત સરકાર તરફથી 50 હજાર આમ કુલ 1 લાખ રૂપિયાની સહાય અપાશે.
સાવધાન આવો મેસેજ તો તમારે નથી આવ્યો ને ??
આવો મેસેજ આવ્યો હોય તો તુરંત જ ડીલીટ કરી નાખો
રસીકરણ માટે રજીસ્ટ્રેશન www.cowin.gov.in અથવા Aarogya Setu app પરથી કરી શકો છો.
આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે.
રસીકરણ માટે રજીસ્ટ્રેશન www.cowin.gov.in અથવા Aarogya Setu app પરથી કરી શકો છો.
આપણી ચેનલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે.
આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે. લીંક નીચે આપેલી છે.
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
Comments
Post a Comment