The positive pay system will be implemented in Bank of Baroda from June 1.
The
method of payment by check will change.
Gas
cylinder prices will change.
Gas
prices are fixed on the first day of every month.
Students
will also start a new academic session in the month of June.
Online
education will continue until students have to go to school.
NFSA
ration card holders were given free grain supply from May 11 to 20 May 2021.
As per
the announcement made by the central government, 5 kg of food grains will be
provided free of cost to the NFSA ration card holders in June in addition to
the foodgrains they get.
If the
time table of grain distribution comes, it will necessarily be given on our
channel.
The
Income Tax Department's e-filing portal will be closed from June 1 to 6. The
new portal will be launched on June 7.
Many
states in the country have imposed lockdown restrictions due to Corona, which
could be eased in June.
In
Gujarat too, some restrictions have been imposed till June 4.
બેંક ઓફ બરોડામાં 1 જૂનથી પોઝીટીવ પે સીસ્ટમ લાગુ થશે.
ચેકથી પેમેન્ટ કરવાની રીત બદલાઈ જશે.
ગેસની સીલીન્ડરની કીમતોમાં ફેરફાર થશે.
દર મહિનાની પહેલી તારીખે ગેસની કિમતો નક્કી થાય છે.
જૂન મહિનામાં વિદ્યાર્થીઓ ને નવું શૈક્ષણિક સત્ર પણ શરુ થઇ જશે.
વિદ્યાર્થીઓને શાળાએ જવાનું ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ તો ચાલુ રહેશે.
NFSA રેશનકાર્ડ ધારકોને 11 મે થી 20 મે 2021 દરમ્યાન મફત અનાજ પુરવઠો આપવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે એ મુજબ જૂન મહિનામાં પણ NFSA રેશનકાર્ડ ધારકોને જે અનાજ મળે છે એ ઉપરાંત 5 કિલો અનાજ વ્યક્તિદીઠ મફત આપવામાં આવશે.
અનાજ વિતરણનું ટાઈમ ટેબલ આવશે તો જરૂરથી આપણી ચેનલ પર તેની માહીતી આપવામાં આવશે.
1 થી 6 જૂન સુધી ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનું ઈ ફાઈલિંગ પોર્ટલ બંધ રહેશે. 7 જૂનના રોજ નવું પોર્ટલ લોન્ચ કરાશે.
દેશમાં ઘણા રાજ્યોમાં કોરોનાને કારણે લોકડાઉન - – પ્રતિબંધો લગાવવામાં આવેલ હતા, જે જૂન મહિનામાં હળવા થઇ શકે છે.
ગુજરાતમાં પણ 4 જૂન સુધી કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવેલા છે.
જૂન મહિનામાં મહત્વના ફેરફારની વિડીયો દ્વારા માહીતી મેળવવા અહી ક્લિક કરો.
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment