ખોટા તબિબિ પ્રમાણપત્રો રજૂ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા પ્રાથમિક શિક્ષકોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવામાં આવી છે.

ધોરણ ૩ થી ૧૨ નાં વિવિધ વિષયોના પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો  છે. વાંચો આ ન્યુઝ રીપોર્ટ .


CID investigates about seventeen primary teachers seeking change of district by submitting false medical certificates. Crime has been handed over.


Minister of State for Home Pradipsinh Jadeja further said that the decision was taken following a presentation by Education Minister Bhupendrasinh Chudasama on conducting a comprehensive investigation instead of separate investigations in different districts. He added that the CID had registered a case against seventeen teachers in eighty districts of the state. Crime will take immediate action.

ખોટા તબિબિ પ્રમાણપત્રો રજૂ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા પ્રાથમિક શિક્ષકોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવામાં આવી છે. 

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસના બદલે સર્વગ્રાહી તપાસ હાથ ધરવા અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલી રજૂઆતના પગલે માટે આ નિર્ણય લેવાયો છે. તેમણુ ઉમેર્યુ કે, રાજયના આઠેક જેટલા જિલ્લાઓના સત્તર જેટલા શિક્ષકો સામે સી.આઇ.ડી. ક્રાઇમ ત્વરીત કામગીરી હાથ ધરશે.


ખેડૂતો માટે ખુશ ખબર

 કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં સબસીડી વધારી

ડીએપી ખાતરમાં હવે 500 ને બદલે 1200 રૂપિયા સબસીડી મળશે.

ખેડૂતોને 2400 ના બદલે 1200 રૂપિયામાં ડીએપી ખાતર મળશે.

ડીએપી ખાતર પર સબસીડીમાં 140 % નો વધારો કરાયો.

ખેડૂતો માટે ખાતર   માં સબસીડી વધારવાનો મોદી સરકારનો નિર્ણય

  • વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા પુખ્તવયની વ્યક્તિને રૂ. 100 અને બાળકોને રૂ. 60 પ્રતિદિન પ્રમાણે આવતીકાલ-ગુરૂવારથી કેશડોલ અપાશે.
  • 16 અને 17મી એ સ્થળાંતર થયેલા લોકોને સાત દિવસની અને
  • 18મી એ સ્થળાંતર થયું છે તેમને ત્રણ દિવસની કેશડોલ ચુકવાશે.

આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે. લીંક નીચે આપેલી છે. 

 

Comments