કેન્દ્ર સરકારે ખાદ્ય તેલોના ભાવમાં વધારો કરનારા પરિબળોને તારવીને, ખાદ્ય તેલોની કિંમત સ્થિર કરવા વ્યૂહરચના ઘડવાની સૂચના આપી છે.
કેન્દ્રિય અન્ન અને જાહેર વિતરણવિભાગના સચિવના અધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની બેઠકમાં ખાદ્યતેલોની કિંમતમાં થયેલા વધારાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અન્ન અને જાહેર વિતરણ વિભાગકૃષિ વિભાગ, ગ્રાહક બાબતોના વિભાગોના સચિવો તથા રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ખાદ્યતેલોને સ્પર્શતા બધા જ મુદ્દાઓને ધ્યાનમાં લઈને વાજબી ભાવે ખાદ્યતેલોની ઉપલબ્ધતા સુનિશ્ચીત કરવી એ આ બેઠકનો મુખ્યહેતુ હતો.
8 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment