Maa-Amrutam, Maa-Vatsalya and Ayushman Bharat card holders in the state with the benefit of corona treatment up to Rs 50,000 in private hospitals

Maa-Amrutam, Maa-Vatsalya and Ayushman Bharat card holders in the state with the benefit of corona treatment up to Rs 50,000 in private hospitals 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ રાજ્યના મા – અમૃતમ, મા – વાત્સલ્ય અને આયુષ્માન ભારત કાર્ડ ધારકોને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની 50 હજાર સુધીની સારવારનો લાભ આપવાનો કોર કમિટીમાં બુધવારે નિર્ણય કર્યો છે. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો મા – અમૃતમ, મા – વાત્સલ્ય અને આયુષ્માન ભારત કાર્ડ ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં દરરોજના 5 હજાર સુધી અને 10 દિવસ લેખે કુલ રૂપિયા 50 હજાર સુધીની મર્યાદામાં સારવાર વિનામૂલ્યે મળશે.

રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ નિર્ણયને પરિણામે રાજ્યના ૮૦ લાખથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને કોરોનાની સારવારના ખર્ચમાં રાહત મળશે.

આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધારકોને અપાશે.


Chief Minister Shri Vijaybhai Rupani on Wednesday decided in the core committee to provide Maa-Amrutam, Maa-Vatsalya and Ayushman Bharat card holders in the state with the benefit of corona treatment up to Rs 50,000 in private hospitals. Among the poor and middle class families of the state who have Maa-Amritam, Maa-Vatsalya and Ayushman Bharat cards, if a person is infected with Corona, they will get free treatment at a private hospital up to Rs 5,000 per day and up to Rs 50,000 per 10 days.


The state government said the decision would result in relief to more than 80 lakh poor and middle class families in the state in the cost of corona treatment.


This benefit will be given to such card holders till 10th July 2021.

18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની  લીંક પરથી..  

https://youtu.be/UHR9gs26yPI



દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.

દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ  ની લીંક નીચે આપેલી છે.

Comments